November 8th 2021

કૃપાળુ શ્રી ભોલેનાથ

##Magazines News – Gujarat Samachar : World's Leading Gujarati Newspaper –  પૃષ્ઠ 167 – ગુજરાતી એજયુકેશન##
.         .કૃપાળુ શ્રી ભોલેનાથ

તાઃ૮/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા,જે ભારતદેશમાં અનેકજન્મ લઈજાય
જીવનેમળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
ભારતની ભુમી પર પવિત્ર ગંગાનદીને,જટાથી હિમાલયથી વહાવી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઈને,ભારતદેહમાં હિંદુધર્મને પ્રસરાવી જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહથી પુંજાથાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં ધુપદીપકરી,પ્રભુનાદેહને આરતી કરીને પુંજા કરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનના શિંવલીંગપર દુધઅર્ચના કરી,શ્રધ્ધાથી પુંજાકરી વંદનથાય
પવિત્રકૃપાળુ પરમાત્માછે હિંદુધર્મમાં,જેમને બમબમભોલે મહાદેવ કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતાથાય
શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરી.શંકર ભગવાનના મંદીરમાં જઈને વંદનકરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
=================================================================
ૐ**ૐ***ૐ***ૐ**ૐ**ૐ**ૐ***ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ***
November 7th 2021

પવિત્ર દુર્ગા માતા

++મા અંબા નવદુર્ગા - નવ સ્વરૂપો નવરાત્રિ આરાધના પર્વ | Maa Amba Navdurga The  festival of nine forms of Navratri worship | Gujarati News - News in  Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar++
.           પવિત્ર દુર્ગા માતા

તાઃ૭/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
કુદરતની આ પવિત્રલીલા હિંદુધર્મમાં,જે દેવદેવિઓની પવિત્રકૃપા મળી જાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય
દુર્ગામાતાની પવિત્રકૃપા હિંદુધર્મમાં,જે નવરાત્રીના પવિત્રતહેવારમાં વંદન કરાય
નવરાત્રીના નવદીવસમાં માતાના નવસ્વરૂપની,ગરબેઘુમીને ભક્તો પુંજાકરીજાય
અદભુત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવારમાં દર્શન આપી જાય
ભક્તોની શ્રધ્ધાથી કરેલ ભક્તિથી,દુર્ગામાતા ની પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે પરમાત્મા,જે દેવદેવીઓથી ભારતમાં જન્મ લઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરી ભગવાને,એ મળેલ માનવદેહનુજીવન પવિત્ર કરીજાય
હિંદુધર્મમાં માનવદેહને નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયા સ્પર્શ કરી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદનકરીજાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય.
###################################################################

 

November 6th 2021

શ્રધ્ધાથી થતી ભક્તિ

**કર્મમાં વિશ્વાસ અને મંત્રમાં શ્રદ્ધાથી તરી જવાય છે જીવન - Sandesh**
.           શ્રધ્ધાથી થતી ભક્તિ

તાઃ૬/૧૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને અવનીપર અનેકદેહથી આગમનમળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને સમયે ધરતીપર,નાકોઈજ જીવથી કદીય દુર રહેવાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
કુદરતની આલીલા જગતપર સમયનીસાથે,નાકોઇજ દેહથી કદીય દુર રહેવાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જે મળેલદેહથી પવિત્ર જીવનજીવાય
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જે કૃપાએદેહને પાવનરાહે લઈજાય
પવિત્ર ભક્તિની આંગળી ચીંધી દેહને,એ સમયનીસાથે દેહપર કૃપા કરી જાય 
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
મળેલ માનવદેહથી શ્રધ્ધાભાવનાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રરાહ દેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાય અડીજાય
ભગવાનના અનેકદેહ મળ્યા ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મથી દેહ લઈજાય
મળેલદેહને શ્રધ્ધાભક્તિથી કૃપા મળે,જે જીવને આગ્મનવિદાયથી બચાવી જાય
.....આ પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય.
------------------------------------------------------------------
November 5th 2021

કુદરતની આ કેડી

+++કાવ્યપ્રકારો | શબ્દો છે શ્વાસ મારા+++
.            કુદરતની આ કેડી 

તાઃ૫/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અનેકદેહથી જીવનુ સમયે આગમન થાય,જગતપર ના કોઇથી દુર રહેવાય
કુદરતની આજ લીલા કહેવાય,જે જીવને મળેલદેહથી કર્મનોસાથ મળીજાય
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
જીવને સંબંધ અવનીપરના આગમનથી છે,જે અનેકદેહ સમયે મળતો થાય
અદભુતકૃપા પરમાત્માની મળે,જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈજાય 
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવનમાં કુદરતની કેડીથીજ બચાવાય
સમયનો સાથ મળે માનવદેહને,જે જન્મમળતા જીવને પ્રભુનીકૃપા મળીજાય
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
જગતમાં કુદરતનીકેડી સમયની સાથે ચાલે,જીવને મળેલદેહને એ સ્પર્શીજાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જે ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
કુદરતની કેડી સમયની સાથેજ ચાલે,મળેલ માનવદેહને આજકાલને સમજાય
ભુતકાળને ભુલીને જીવતા પરમાત્માની કૃપાએ,આવતીકાલ પવિત્ર કરી જાત
.....જગતપર મળેલ દેહને સમયની સમજણ મળે,જે પરમાત્માની કૃપા કહેવાય.
================================================================

 

November 4th 2021

મળે સમયનો સંગાથ

આ ધનતેરસ અને દિવાળી પર કરો આ 11 ઉપાય, માતા લક્ષ્મી થઇ જશે ખુશ, આ ઉપાય કરી  દેશે માલામાલ
           મળે સમયનો સંગાથ         
 
તાઃ૪/૧૧/૨૦૨૧   (દીવાળી)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર મળેલ માનવદેહપર,હિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા થઈજાય
જગતમાં નાકોઇથી સમયથી દુરરહેવાય,આવતીકાલ દેહને મળતીજાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
દેવ અને દેવીઓથી જન્મલીધો પ્રભુએ,જેમનીપુંજા માનવદેહથી કરાય
પવિત્ર તહેવાર મળે દરેક વર્ષે હિંદુધર્મમાં,જે સમયસાથે મળતો જાય
દીવાળીનો પવિત્ર તહેવાર આજે,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
જગતમાં અનેક પવિત્ર તહેવાર છે,જે ભારતદેશથી પ્રેરણા કરી જાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્ર તહેવાર મળે
દરેક તહેવારમાં શ્રધ્ધાભાવનાથી,ઘરમાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
એજ પવિત્રકૃપા મળેલદેહપર કહેવાય,જ્યાં પવિત્ર તહેવારને ઉજવાય
....પવિત્રધર્મમાં દરવર્ષે દીવાળી મળતી જાય,જે દીવસે માતાની પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%


	
November 3rd 2021

પ્રભુની પાવન કૃપા

Happy Diwali Wishes or Greetings, Quotes, Shayari and Status Messages in  Gujarati with HD Image download - WISHES SMS IN ENGLISH | GUJARATI | HINDI
.          .પ્રભુની પાવનકૃપા  

તાઃ૩/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરાય  
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
ભારતદેહમાં અનેક પવિત્ર તહેવાર,હિંદુ ધર્મમાંજ દરેક વર્ષે મળતો જાય
પવિત્રતહેવારમાં દેવઅનેદેવીઓને,ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે,માનવદેહથી પવિત્ર ભક્તિથી જીવન જીવાય
અદભુત કૃપાળુ પ્તભુછે હિંદુધર્મમાં,જે જઈવનમાં સમયને સમજીને ચલાય 
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
જીવને મળેલદેહ એસમયનીકેડી છે,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જીવને જન્મમરણનો સાથ મળી જાય
કુદરતની આઅદભુતલીલા અવનીપર,જગતમાં નાકોઇજ દેહથી દુર રહેવાય
સમય સમજીને ચાલતા દેહને,પ્રભુની પાવન કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....પાવનકૃપા પરમાત્માની છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મથી આવી જાય.
==================================================================

November 3rd 2021

જય મારૂતીનંદન

 ##કુંવારા નહીં પરિણીત હતા હનુમાનજી,હતા એક પુત્ર ના પિતા,આ મંદિર માં આજે પણ થાય છે પત્ની સાથે પૂજા… | Fearless Voice##
.           .જય મારૂતીનંદન

તાઃ૩/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
              
પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે હનુમાનને,જેમને મારૂતીનંદન પણ કહેવાય
માતાઅંજનીના લાડલદીકરા થયા,પિતા પવનદેવના પવનપુત્રથીઓળખાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
ભગવાને લીધેલદેહ ભારતમાં ભગવાન કહેવાય,જે માનવ દેહપર કૃપા થાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધા છે,જગતમાં ભારતદેશ પવિત્ર થઈ જાય
પવિત્રભક્ત થયા એ શ્રીરામના જે માતા સીતાને,લંકામાં જઈને શોધી જાય
પવિત્રશક્તિનો ઉપયોગ કર્યો શ્રીરામનેમાટે,જેરાજા રાવણનુ દહન કરી જાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
અનેક પવિત્રનામ મળ્યા અંજનીપુત્ર હનુમાનને,એ બજરંગબલી પણ કહેવાય
સંગે એ મારુતીનંદનથીય ઓળખાય,જેમને ભગવાન શ્રીરામનીકૃપા મળીજાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણને બચાવવા,પર્વતને લઈ સંજીવનીલાવી બચાવી જાય
પ્રભુનીકૃપાએ હનુમાનના સુર્યપુત્રી સુવર્ચલાથી લગ્નથતા,તેમના પત્નિ કહેવાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
#################################################################

	
November 2nd 2021

ભાગ્યવિધાતા શ્રીગણેશ

 Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - નેશન ગુજરાત web insights 
.          ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે પિતા શંકર ભગવાનની મળી
હિંદુધર્મમાં એ શ્રીગણેશ છે,જેમને પવિત્ર ભાગ્યવિધાતા પણ કહેવાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય,જે દેશને પવિત્રકરીજાય
માતાપાર્વતીને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા અને અશોકસુંદરીદીકરી
પિતા શ્રીશંકરના આશિર્વાદથી,શ્રીગણેશ માનવદેહને સુખ આપી જાય
મળેલદેહના કુળને આગળ લઈજવા,રીધ્ધીસિધ્ધી ગણેશની પત્નિ થાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
હિંદુધર્મમાં પરિવારમાં કોઇપણ પ્રસંગમાં,પ્રથમ શ્રીગણેશની પુંજા કરાય
શ્રીગણેશની પવિત્રકૃપા મળે,જે જીવનમાં આવતીતકલીફને દુર કરીજાય
પરિવારમાં બેસંતાન શ્રીગણેશને થયા,જે શુભ અને લાભથી ઓળખાય
અવનીપર મળેલમાનવદેહપર પવિત્રકૃપા,જીવનમાં પવિત્રસુખ આપીજાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
#############################################################

	
November 2nd 2021

પવિત્ર દુર્ગામાતા

 ગુપ્ત નવરાત્રિ 3જી જુલાઈથી 10 જુલાઈ સુધી રહેશે, આ મંત્રથી પૂર્ણ થશે બધી ઈચ્છા તો જાણો તેમના ચમત્કારિક મંત્ર અને શ્લોક - GujjuRocks | DailyHunt
.          .પવિત્ર દુર્ગામાતા  

તાઃ૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રમાતાની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની કૃપા કરાય
પવિત્ર દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ કરી,પુંજા કરતા પવિત્રકૃપા મેળવાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાની પુંજા કરી,વંદન કરતા આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,આશાઅપેક્ષાઅડે જ્યાં કૃપામળીજાય
પવિત્ર કૃપાળુ માતાજ છે,જેમની નવરાત્રીમાં નવ સ્વરૂપની પુંજાય કરાય
શ્રધ્ધા રાખીને માતાને ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરી પુંજાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરતા,જીવનમાં પવિત્ર કૃપા અનુભવાય
ભારતની ધરતીપર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મેળવાય 
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,ગરબા રમીને વંદન કરાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમની પવિત્રમંદીરમાં ભજનઆરતીકરાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
November 1st 2021

સમયનો સાથ મળે

 મારા વિચાર: 2012
.             .સમયનો સાથ મળે

તાઃ૧/૧૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
જીવને માનવદેહ મળે અવનીપર,એ પાવનકૃપા પરમાત્માનીજ કહેવાય
ગતજન્મે મળેલદેહના થયેલકર્મથી,જે સમયે માનવદેહથી આગમન થાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
કુદરતની આકૃપા કહેવાય,જે જીવને પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,સમયની સમજણ મળી જાય
પવિત્ર કર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં નિર્મળ રાહ આપી જાય
સમયને સમજીને જીવનમાં ચાલતા,શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા થતીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
મળેલદેહને જીવનમાં જન્મમરણનો સંગાથ મળે,જે ઉંમરથીજ મળતો જાય
સમયને સમજીનેચાલતા મળેલ જીવનમાં,સત્કર્મનીરાહ મળે જેકર્મથી દેખાય
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે નાઅપેક્ષા કે કોઇઆશા કદી રખાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ધુપદીપ કરી,પ્રભુને વંદન કરતા પવિત્રકૃપા મળીજાય
....જગતપર જીવનેદેહમળતા સમયને સમજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય.
###############################################################


	
« Previous PageNext Page »