November 7th 2021

પવિત્ર દુર્ગા માતા

++મા અંબા નવદુર્ગા - નવ સ્વરૂપો નવરાત્રિ આરાધના પર્વ | Maa Amba Navdurga The  festival of nine forms of Navratri worship | Gujarati News - News in  Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar++
.           પવિત્ર દુર્ગા માતા

તાઃ૭/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
કુદરતની આ પવિત્રલીલા હિંદુધર્મમાં,જે દેવદેવિઓની પવિત્રકૃપા મળી જાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય
દુર્ગામાતાની પવિત્રકૃપા હિંદુધર્મમાં,જે નવરાત્રીના પવિત્રતહેવારમાં વંદન કરાય
નવરાત્રીના નવદીવસમાં માતાના નવસ્વરૂપની,ગરબેઘુમીને ભક્તો પુંજાકરીજાય
અદભુત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવારમાં દર્શન આપી જાય
ભક્તોની શ્રધ્ધાથી કરેલ ભક્તિથી,દુર્ગામાતા ની પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે પરમાત્મા,જે દેવદેવીઓથી ભારતમાં જન્મ લઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરી ભગવાને,એ મળેલ માનવદેહનુજીવન પવિત્ર કરીજાય
હિંદુધર્મમાં માનવદેહને નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયા સ્પર્શ કરી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદનકરીજાય
.....માતાની પવિત્રકૃપા ભક્તોને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન થાય.
###################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment