July 22nd 2022

પવિત્ર પ્રેમની પરખ

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
              પવિત્ર પ્રેમની પરખ
તાઃ૨૨/૭/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને સમયે અવનીપર માનવદેહ મળૅ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં નાકોઇ દેહની તાકાત,કે મળેલદેહ સમયથી દુર રહીને ચાલી જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથ મેળવાય.
પવિત્ર કૃપા ભગવાનની જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
હિન્દુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને સમયે મુક્તિ મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,એ સમયની સાથે પ્રેરણા કરી જાય
જગતમાં નાકોઇદેહની તાકાતજીવનમાં,મળેલદેહને કર્મના સંબંધથી અનુભવાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય 
પવિત્રધર્મ જગતમાં હિન્દુ ધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
જીવને સંબંધ જન્મમરણનો જે જીવને,સમય સાથે અવનીપર દેહ આપી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જે સમયે,પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
માનવદેહ એ પવિત્રદેહ કહેવાય અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment