July 21st 2022

પ્રેમને પકડી આવજો

All Categories - Wel Come To VIRAL MORBIA's World
            પ્રેમને પકડી આવજો

તાઃ૨૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ        

માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જેસમયનીસાથે દેહનેલઈજાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ કહેવાય,જે જીવના આગમને દેખાય
નિરાધારદેહ એ પાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જે સમયે મળીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીપ્રેરણા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
અવનીપરના દેહના આગમનને સમયનો સ્પર્શથાય,નાસમયથી દુરરહેવાય 
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,દેહપર પ્રભુનીકૃપાથાય
પ્રભુની પવિત્રકૃપા થઈ ભારતદેશપર્,જ્યાં પ્રભુ અનેકદેહલઈ જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને ભગવાનની કૃપાએ,જે જીવને મુક્તિઆપીજાય
....જીવને મનવદેહ મળે પ્રભુની કૅપાએ,જે ગજજન્મનાદેજહના કર્મથી મેળવાય.
#################################################################


July 21st 2022

અદભુતલીલા પ્રેમની

 
.            અદભુતલીલા પ્રેમની

તાઃ૨૧/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહથી જીવનમાં,ના કદીય સમયથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈજાય 
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
જગતમાં માનવદેહને અનેકરાહે પ્રેમ મળે,ના કોઇદેહથી કદી છટકાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા દેહનેમળીજાય
માનવદેહથી અનેકરાહે પ્રેમમળે દેહને,નિખાલસપ્રેમ એ પવિત્રકહેવાય
કળીયુગમાં સમયની સાથે ચાલતા પ્રેમ મળે,ના અપેક્ષાએ અડી જાય
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
અનેકરાહે પ્રેમ મળે જીવનમાં માનવદેહને,નાઆશા અપેક્ષાય મળીજાય
કુદરતની અદભુતલીલા કળીયુગની અવનીપર,નાકોઇદેહથીકદી છટકાય
જીવનમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળે,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવના ગતજન્મનાકર્મથી મળે
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
#############################################################