July 10th 2022

સમયની પાવનકેડી

૦૦૦૦૦૦
.           સમયની પાવનકેડી

તાઃ૧૦/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપરના આગમનને સમયથીસમજાય,માનવદેહને કર્મથીસાથમળીજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ જીવને માનવદેહથી જન્મમળી જાય
જન્મ મળતા દેહને ઉંમરનો સંગાથ મળે,એ આજકાલથી દેહ ચાલી જાય
જીવનમાં પવિત્રરાહે ચાલવા પ્રભુનીપુંજા કરાય,જેદેહને પાવનરાહેલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઇજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
નાકોઇ દેહની તાકાત અવનીપર જીવનમાં,સમયને સમજીને જીવંનજીવાય
સમય સમજીને જીવનજીવતા માનવદેવને,પરમાત્માની પાવનકૄપા મળીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,એમાનવદેહથી ઘરમાં પુંજાથાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પ્રભુએ,જે ભારતદેશને પવિત્રકરીજાય 
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦