July 14th 2022

ભક્તિનો પરિવાર

 જય જલારામ ।। - જય જલારામ બાપા જય માં વીરબાઈ ☺ | Facebook
.            .ભક્તિનો પરિવાર 

તાઃ૧૪/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ગુજરાતના વિરપુરગામમાં પવિત્ર,ઠક્કર પરિવાર પ્રભુની પ્રેરણાએ જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળી,જે ભુખ્યાને ભોજન કરાવીજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જીવને જન્મમરણનોસંબંધ એપ્રભુનીકૃપા,ભક્તિરાહેજીવતા મુક્તિમળીજાય
મળેલદેહથી શ્રીજલારામ ભુખ્યાને ભોજન આપતા,ભુખ્યાનો પ્રેમ મેળવાય
પરમાત્માએ પ્રેરણાકરી પત્નિવિરબાઈને,જે ભગવાનને ભોજન આપવાજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવાની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ઠક્કર પરિવારની માનવદેહને પ્રેરણા મળી,જ્યાં પરમાત્માની કૃપામળીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી,હિંદુધર્મ પવિત્ર કરી જાય
શ્રી જલારામથી ભગવાને જન્મ લીધો.જે જગતમાં પવિત્રસંતથી ઓળખાય 
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
######################################################################

	
July 14th 2022

વ્હાલા શ્રી સાંઇબાબા

સાચા હૃદયથી સાંઇબાબાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે - Saurashtra Times
.          .વ્હાલા શ્રી સાંઇબાબા    

તાઃ૧૪/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રધર્મના વ્હાલા સંત પાર્થીવગામથી,શેરડીમાં આવી કૃપા કરી જાય
અદભુત પ્રેમાળ એસંત થયા,જે જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરણાકરીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે પવિત્રસંતની કૃપા થાય
જીવનુ અવનીપરનુ આગમન એદેહથીમળે,માનવદેહએ પવિત્રકૃપાકહેવાય
ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી બાબાએ,ના ધર્મની કોઇ સાંકળને પકડાય
સાંઇબાબા પવિત્રસંતથયા ભારતમાં,જે પ્રભુનીસેવાની આંગળી ચીંધીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
અવનીપરનુ આગમન એજીવને દેહથીમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં જાનવરપ્રાણીપશુપક્ષી એનિરાધારદેહ કહેવાય એસમયે મળી જાય
માનવદેહ એપભુની પવિત્રકૃપાએ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
માનવદેહને પવિત્રપ્રેરણાકરી બાબાએ,જે ૐ શ્રીસાંઇનાથાયનમઃથી પુંજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
જીવને સંબંધ અવનીપર માનવદેહથી,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
સાંઇબાબાની પવિત્રપ્રેરણા મળેલદેહના ધર્મની,જે શ્રધ્ધાસબુરીથી પુંજનથાય
જીવનુ આગમન એજન્મથી મળે,જે અવનીપર સમયની સાથે દેહને લઈજાય
પાવનકૃપા પવિત્રવ્હાલા સંતની માનવદેહપર,જેજીવને અંતેમુક્તિ આપી જાય 
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&