July 25th 2022

સાથ મળે સમયનો

*****આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | નવગુજરાત સમય*****
.               .સાથ મળે સમયનો 
   તાઃ૨૫/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા ભગવાનની જગતમાં,જે મળેલ માનવદેહને સમયેજ સમજાય
શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવતા,પ્રભુની કૃપાએ પાવનરાહ મળીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય. 
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતા દેખાય
અનેક નિરાધારદેહ મળે,જે પ્રાણી પશુ જાનવર પક્ષીથી જીવનેમળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે સમયસાથે લઈ જાય
પ્રભુની કૃપાએ પ્રેરણા મળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
સમયને નાપકડાય મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પુંજન થાય
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મલઈ,હિન્દુધર્મ પવિત્રકરીજાય
શ્રધ્ધારાખીને પુંજન કરતા ઘરમાં,પરમામાની પવિત્રકૃપાનો અનુભવ થાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
###############################################################