July 8th 2022

પાવનપ્રેમ પ્રભુનો


.          પાવનપ્રેમ પ્રભુનો

તાઃ૮/૭/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ       

અવનીપર જીવને મળેલ માનવદેહને,પ્રભુકૃપાએ કર્મનો સંબંધ મળી જાય
પંવિત્રકર્મની રાહમળે મળેલદેહને જીવનમાં,જ્યાં ભગવાનનીપાવનકૃપાથાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
જીવને સંબંધઅવનીપર અનેકદેહથી,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સમજણમળે,એદેહને અનુભવથીસમજાય
માયા મોહ અને લાગણીથી દુર રહેવા,પરમાત્માની પાવન કૃપા દેહપરથાય
પવિત્ર પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપને પ્રગટાવીનેજ આરતી કરાય 
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
મળેલદેહના જીવને પ્રભુની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
કુદરતની પવિત્રલીલાનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે સમયને સમજીનેચલાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપાએ દેહથી પવિત્રકર્મ કરાય
પવિત્રકૃપાએ મળેલમાનવદેહના જીવને,પરમાત્માની કૃપાએ મુક્તિ મળીજાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
   
July 8th 2022

સમયનો સાંકળ

પ્રેમ - વિકિપીડિયા
.           સમયની સાંકળ

તાઃ૮/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ સમયની સાથે મળતો જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
ધરતીપર જીવને સમયેદેહ મળીજાય,જે મળેલદેહથી જીવથી અનુભવાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,એ જીવને ના સમયથી સમજાય
પરમાત્માએ લીધેલા દેહને વંદન કરીને,મળેલ માનવદેહથી પુંજન કરાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપાથઈ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
જીવને મળેલદેહનેજ આગમનવિદાયમાં,ઉંમરનો સંગાથ દેહને મળી જાય
માનવદેહની જીઅનની જ્યોત પ્રગટે,જ્યાં ધ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,નાકોઇ તકલીફ કે કોઇઆફત અડી જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
###############################################################