August 18th 2022

જય શ્રી કૃષ્ણ

 76) કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા | વિનોદ વિહાર
.                 .જય શ્રી કૃષ્ણ    

તાઃ૧૮/૮/૨૦૨૨       (જન્મ દીવસ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો પરમાત્માએ,જે ગોકુળ ગામમાં સમયે જન્મ લઈ જાય
માતાયશોદાના લાડલાદીકરા જન્મ્યા,એ જગતમાં શ્રીકૃષ્ણથી ઓળખાય 
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી સમયે જન્મી જાય
મળેપ્રેમ પરમાત્માના અનેકદેહનો,જ્યાં લીધેલદેહના જન્મદીવસ ઉજવાય
આજનો પવિત્ર જન્મદીવસ વ્હાલા શ્રી કૃષ્ણનો,જે જન્માષ્ટમીથી પુંજાય
શ્રીમતી રુક્ષમણીબેન એકૃષ્ણના જીવનસંગીની,જેમને સમયેવંદના કરાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળી,જે અનેક સ્ત્રીઓને પ્રેમ આપી જાય
મળ્યો નિખાલસપ્રેમ રાધાનો શ્રીકૃષ્ણને,જેમની કૃષ્ણસંગે પુંજા પણ થાય
હિંદુધર્મમાં પરમાત્માનો કૃપા મળે,જેમને ધુપદીપ કરી ઘરમાં પુંજા કરાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,પરમાત્માના અનેકદેહને વંદનથીપુંજાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
અવનીપર માનવદેહ મળે એ ભગવાનનીકૃપા કહેવાય,જે સુખ આપીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
પવિત્ર દીવસે ધુપદીપ પ્રગટાવીને,શ્રી કૃષ્ણનો પવિત્ર જન્મદીવસ ઉજવાય
પવિત્રકૃપા મળી શ્રધ્ધાળુ ભક્તોને,જે સમયે શ્રીકૃષ્ણભગવાનને વંદનકરાય
.....પવિત્ર શક્તિશાળી પ્રેમાળદેહ છે,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
     શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદીવસને શ્રધ્ધાળુ હરિભક્તોથી જન્માષ્ટમીના
પવિત્રદીવસે શ્રી કૃષ્ણ શરણં મમઃથી પુંજન કરી હેપ્પી બર્થડેથી વંદન કરાય
લી.વડતાલધામ હ્યુસ્ટનના મંદીરના હરિભક્તો સહિત પ્રદીપના જય શ્રી કૃષ્ણ. 
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment