October 6th 2022
***
***
. પ્રેમની ગંગા વહે
તાઃ૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની ધરતીપર પરમાત્માની પવિત્રકૃપાએ,પવિત્ર ગંગાનદી વહાવી જાય
મળેલમાનવદેહને પવિત્રગંગા નદીના પાણીથી,દેહને પ્રભુની પવિત્રકૃપામળીજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
હિંદુધર્મમાં પવિત્ર નદીઓ ભારતમા વહાવી જાય,જે ધરતીને પવિત્ર કરી જાય
દુનીયામાં મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં હિંદુધર્મને વંદન કરી જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં પ્રભુની પુંજા કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવનમાં પ્રભુની કૃપાએ પુંજન થાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પરમાત્માની કૃપાએ દેહને પાવનરાહમળીજાય
અનેકદેહથી જન્મ લઈ ભારતને પવિત્રદેશ કર્યો,એ ભગવાનની પવિત્રકૄપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પ્રભુની કૃપાએ ઘરમાં પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીની પવિત્રકૃપાથી દેહનેકર્મની રાહમળે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.