October 16th 2022
***
***
. સમયની અદભુત સાંકળ
તાઃ૧૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયની સાંકળ અડીજાય,એ કળીયુગ સતયુગથી મળતી જાય
પરમાત્માની પાવનકૃપા એ દેહને સમય સાથે,જીવનમાં થયેલકર્મથી ચલાવી જાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને નિરાધારદેહથી દુર રાખી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાય કરાય
મળેલદેહના જીવને ગતજન્મના મળેલ માનવદેહના,થયેલકર્મથી આગમનમળીજાય
કુદરતની આ પાવનકૃપા છે જગતમાં,નાકોઇથી સમયથી દુર રહીને જીવનજીવાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
પવિત્ર પાવનકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં મળેલદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજાકરાય
જગતમાંકોઇથી સમયને પકડીને ચલાય,એ સતયુગ કળીયુગમાં અનુભવ આપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જેમળેલદેહને ભક્તિરાહથી મળીજાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
#####################################################################