October 29th 2022

સમજણનો પવિત્રસંગાથ

રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic
          સમજણનો પવિત્રસંગાથ   

તાઃ૨૯/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનમાં સમજણનો સંગાથ આપી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,એ પ્રભુનીકૃપાએ દેહને સુખ મળી જાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
પરમાત્માનો પ્રેમ મળે સમયે જીવને મળેલ દેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય  
જીવનેસમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ મળૅ જીવને,જે નિરાધારદેહજ કહેવાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જેમળેલમાનવદેહને,સમયની સમજણઆપી જીવાડીજાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતમાં ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી સમજાય
દેહને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
મળેલદેહની માનવતા પ્રસરે પ્રભુ કૃપાએ,જે જીવનમાં પવિત્રરાહે ભક્તિકરાવી જાય 
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment