December 23rd 2022
***
***
. ભજનભક્તિનો સંગ
તાઃ૨૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહ પર પરમાત્માની પાવનકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
ના જીવનમાં કોઇજ આશા કે અપેક્ષારહે,એ ભગવાનની પવિત્ર કૃપાથીજ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
જગતમાં જીવને પ્રભુની પવિત્રકૃપાની રાહમળે,જે જીવના દેહને પવિત્રરાહ આપીજાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને સમય સાથેજ લઈ જન્મ કરાવી જાય
નિરાધારદેહ એ જીવને આગમનવિદાયથી મળતોજાય,માનવદેહ એપ્રભુકૃપાજ કહેવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જન્મ મળતા અનુભવ આપી જીવાડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
અદભુતલીલા કુદરતની જગતમાં અનેકરાહે દેખાય,સમયે દેહને ભક્તિનીરાહ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીભક્તિ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
જીવનમાં સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં ભજન અનેભક્તિ આપી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
############################################################################
No comments yet.