April 24th 2023
***
***
. સંગાથમળે સમયનો
તાઃ૨૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં સમયની સાથે ચલાય
નાકોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય,એ ભગવાનની પવિત્રકૃપાએ દોરીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી,કૃપાએ જીવને જન્મથી દેહ મળીજાય
માનવદેહએ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી જીવને મળતી જાય
જગતમાં પવિત્રભારતદેશછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેશ કહેવાય,જે જગતમાં પવિત્રહિંદુધર્મ આપી જાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
જીવને મળેલમાનવદેહને ધર્મની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જીવનાદેહને અવનીપર સુર્યનારાયણદેવની કૃપાએ,જીવનમાં સવારસાંજ મળીજાય
પભુની પવિત્રકૃપાએ જીવને સમયસાથેજ ચાલતા,દેહને જીવનમાં સુખ મળી જાય
અવનીપર મળેલદેહને જન્મમરણનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતામુક્તિ આપીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
##################################################################
No comments yet.