April 30th 2023
****
***
. સમયની સમજણ
તાઃ૩૦/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવની થાય,જે જગતમાં દીવસને સવાર અને સાંજ આપીજાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
જીવને સંબંધ અવનીપર જે મળેલદેહથી દેખાય,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં જે દેહથીદુરરાખી,અવનીપરના આગમનથી બચીજવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવનેદુર રાખીજાય
માનવદેહને ગતજન્મના દેહનાકર્મથી જન્મમળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
જીવનેમળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાંથી પવિત્ર હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુને ભજવા,ઘરમાં ધુપદીપકરી દીવો પ્રગટાવી વંદનકરાય
....એ દુનીયામાં મળેલદેહને સમયસાથે ચલાવી જાય,ના કોઇથી સમયથી દુર રહીને જીવાય.
########################################################################
No comments yet.