May 17th 2023
***
***
. સમયને પકડજો
તાઃ૧૭/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા માતા સરસ્વતીની માનવદેહપર,જે મળેલદેહને સમયની સમજણ આપીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે સમયે માતાની પવિત્રકૃપાએ કલમપ્રેમી કરીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેભારતદેશથી,જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
અદભુતકૃપા ભગવાનની કહેવાય જે જીવનેસમયે,જન્મમરણથી આગમનવિદાય આપીજાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી દેહમળે,પ્રભુની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જીવના મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ધેડપણથી, સમયને સમજીનેજ ચલાય
જીવને નિરાધારદેહથી જન્મમળે અવનીપર,નાકોઇ કર્મનીરાહમળે કે કોઈઅપેક્ષાએજીવાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
************************************************************************
No comments yet.