પ્રભુની પવિત્રરાહ
. પ્રભુની પવિત્રરાહ તાઃ ૧/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપર જીવને જન્મમરણનો સંબધ,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલ દેહથીઅનુભવાય ....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય. પાવનકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયે સમજાય જીવના મળેલદેહને સમયનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય અવનીપર મળેલ દેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જયાં ઘરમાં ભગવાનનીપુંજા કરાય ....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય. જીવને જગતમાં અનેકદેહથી આગમન મળૅ,જે જન્મમરણથી અનુભવથાય પવિત્રકૃપા પરમાત્માની અનુભવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય જીવને મળેલ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,જે નિરાધાર કહેવાય માનવદેહ એપ્રભુનીકૃપા જીવપરકહેવાય,જે જીવનમાપવિત્રરાહે જીવાડીજાય ....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય. ##############################################################