June 4th 2023
***
***
. પવિત્રસમયનો સાથ
તાઃ૪/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,અવનીપર પવિત્રસમય સાથે ચલાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
પ્રભુનીકૃપા જીવનેસમયસાથે લઈજાય,જ માનવદેહ સંગે નુરાધારદેહથી મેળવાય
માનવદેહમળે એગતજન્મના દેહનાકર્મથી મળે,પ્રભુનીકૃપાએ જીવન જીવાડીજાય
જગતમાં જીવને નિરાધારદેહથી જન્મમળૅ,ઍ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય અવનીપ્ર,જે જીવને જન્મમરણનોસાથમેળવાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર જે સમયે અંનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
જેમને ભગવાન કહેવાય જેમની ઘરમાં,શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
અદભુતકૃપા માનવદેહપર કહેવાય,જે જીવનાજન્મદીવસને હેપ્પીબર્થડૅથીઉજવાય
જીવના જન્મથીમળેલદેહને જગતમાં,જીવનાદેહથી હેપ્પીબર્થડેથી કેટ કપાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@