June 30th 2023
. કલમની પવિત્રજ્યોત
તાઃ૩૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળી જાય
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમથી રચનાઓથાય,જે કલમપ્રેમીઓનો સાથમળે
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને મળેલમાનવદેહને માતાનીકૃપા મળે,જે જીવનમાં કલમથી રચનાથાય
કલમની પવિત્ર પ્રેરણા મળે માતાનાપ્રેમથી,એ થયેલરચનામાં પવિત્રપ્રેરણા મળીજાય
મળેલમાનવદેહથી નાસમયને પકડાય,કે ના જીવનમાં સમયથી કદઈ દુરરહી જીવાય
પવિત્રક્રુપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે કલમપ્રેમીઓના પ્રેમથીજ અનુભવાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રમાતા સરસ્વતી કહેવાય,જે કલમ અને કલાનીદાતાકહેવાય
પવિત્ર પ્રેરણા આપે માતા કલમ અને કલાની જગતમાં,જે પવિત્રજ્યોત પ્રગટાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં માતાનીકૃપાએ પ્રેરણા કરીજાય,ઇએ પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેરણાએ દોરીજાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
************************************************************************
No comments yet.