ડૉક્ટર કમલેશભાઇની કલમે
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .ડૉક્ટર કમલેશભાઇની કલમે
તાઃ૭/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુળ ઉજાળી માતા દેવીબેનની,જ્યાં સન્માનો મળતાં જાય
પિતા પરશુરામ અસીમ કૃપાએ,આ જન્મ સફળ પણ થાય
હરગોવિંદભાઇ મોટાભાઇ,ને તારાબેન છે મારી મોટીબેન
મળ્યો પ્રેમ બંન્નેનો કુટુંબમાં,જે જીવનમાં વ્હાલ આપીજાય
ગુજરાતીની ગરવીગાથા,ગુરૂ ભાનુભાઈ વૈધથી મેળવાય
વૈજ્ઞાનિકની રાહ બતાવી,એ શ્રી ચંદ્રવદન પાઠક કહેવાય
ગણીતનુજ્ઞાન દીધુમને,જેશિક્ષક બી.એમ.પંડ્યા ઓળખાય
અમેરીકામાં વિલીયમ બ્રીટ,ને પાઉલ માઉએલ મળી જાય
વિક્રમસારાભાઇની સીધી કેડી,મને આકાશ તરફ દોરી ગઈ
સાચીરાહ જીવનમાં લેવા,શ્રી હોમીભાભાની પ્રીત મળી ગઈ
વૈજ્ઞાનિકની રાહ મળી,જ્યાં એલીસન ઓનીઝુકા દોરી જાય
ચંદ્રપરની ચઢાઇમાં,મનેજ્હોન યૌન્ગની દોરવણીમળીજાય
મળ્યો સાથ જીવનમાં મારીયાનો,જે જીવનસંગીની કહેવાય
સંતાનમાં દીકરી તારા,ને વ્હાલો પુત્ર એન્ડ્ર્યુય મળી જાય
જન્મભુમી મારી વડોદરા છે,જે ગુજરાતની ભુમી ઓળખાય
ગુજરાતીની ગાથા ગળથુથીમાં,જે સાચી કલમથી સમજાય
+++++++++++++++++++++++++++++++++++++++++
. .ગુજરાતનુ ગૌરવ એવા ડૉક્ટર કમલેશભાઇ લુલાની જીવનદોરી
એમની કલમથી લખી છે.તો તે સ્વીકારી મને તેમને યાદગીરી આપવાની
તક માતા સરસ્વતીએ આપે તેવી પ્રાર્થના સહિત હાર્દીક પ્રેમથી અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ. (આણંદ,હ્યુસ્ટન)