March 31st 2021

પ્રભાતનુ આગમન

.Poems Submitted by Literary Brigadier Meena Mangarolia | StoryMirror

          .પ્રભાતનુ આગમન

તાઃ૩૧/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમકૃપા સુર્યનારાયણની છે,જે અજબશક્તિશાળી દેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્ર શ્રધ્ધાથી,સવારમાંજ શ્રીસુર્યદેવને અર્ચના કરાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
મળેલ માનવદેહપર ભગવાનની કૃપાછે,જે જીવને પવિત્ર્રરાહ બતાવી જાય
ધરતીપર જીવના દેહોને પરમકૃપાએ,સમયે સુર્યદેવ સવારર્સાંજ આપી જાય 
અવનીપરના દેહને સમયસંગે ચાલવા,અબજો વર્ષોથી પવિત્રકૃપા કરી જાય
દુનીયામાં સુર્યનારાયણજ દેવ છે,જે પવિત્ર જીવન જીવવાજ બચાવી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
માનવદેહને જીવનમાં સરળતા મળે,એજ જન્મ મળતા પવિત્રકર્મ થઈ જાય
સુર્યદેવ એજ પરમશક્તિશાળી દેવ છે,જે જગતના જીવોને સુખી કરી જાય
જન્મ મળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે સુર્યદેવની મળેલ દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment