July 13th 2022

વ્હાલા પવિત્રમાતા

 લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને જ કેમ વર્યાં? | Mahalakshmi, Lord Vishnu Marriage
.            વ્હાલા પવિત્રમાતા

તાઃ૧૩/૭/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,એ વ્હાલા પવિત્ર લક્ષ્મી માતા કહેવાય
અવનીપરના માનવદેહને માતાનીકૃપાએ,જીવનમાં ધનની કૃપા એ કરીજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્ર કૃપાથીજ જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની પુંજા કરાય,સંગે વિષ્ણુભગવાનને વંદન કરાય
માતાની પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય,ના કોઇ અપેક્ષાય રખાય
વ્હાલો મમ્મીનો પ્રેમમળે મને જીવનમાં,ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પવિત્રક્રુપા મળે મને માતાની જીવનમાં,જીવનમાં સમયની સાથે વંદન કરાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મી માતાથી પુંજાય,જે ભક્તોને પવિત્રકૃપાએઅનુભવાય
માતાપિતાના પ્રેમની પવિત્રકૃપા મળી જીવનમાં,નાકોઇ આશા દેહથી રખાય
જીવનમાં કૃપા મળતા માતાની,પરિવારને પણ પવિત્રપ્રેમથીજ જીવન જીવાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પરમાત્માની કૃપાએજીવને માનવદેહમળે,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
માનવદેહથી સવાર સાંજ માતાને વંદન કરાય,એ જીવનમાં સુખ આપી જાય
ભારતદેશમાં પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મી કૃપા કરી જાય
જગતમાં હિંદુ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઇ જાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
###################################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment