October 5th 2022
. આશા અને અપેક્ષા
તાઃ૫/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇ આશા અડે દેહને,કે નાકોઇ અપેશા જીવનમાં અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જે પવિત્રકર્મની રાહે જીવપર પવિત્રકૃપાથાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
અવનીપરના આગમનને સમયની કેડી અડે,જે કળીયુગની કાતરપણ કહ્ર્વાય
પવિત્રસંત જલારામબાપા કહેવાય,સમયે સાંઇબાબા ભક્તિનીરાહ બતાવીજાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
કર્મનીકેડી મળે ગતજન્મના દેહના થયેલકર્મથી,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને જન્મમરણનો સંબંધ એ આગમનવિદાયથી,જીવને સમયસાથે લઈ જાય
પાવનકૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાધુપદીપથી પુંજાથાય
પવિતપ્રેમ મળે પરમાત્માનૉ ભક્તિથી,ના જીવનમાં આશા કેઅપેક્ષા અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
#####################################################################