October 27th 2022
***
***
. સાંઈની પવિત્રકૃપા
તાઃ૨૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન અનેકદેહથી,જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
અવનીપર મળેલ માનવદેહને આંગળીચીંધી,અને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરીજાય
જીવને પ્રભુની પવિત્રકૃપાજ મળે સમયે,જે અવનીપર માનવદેહથી આગમન થાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
ભારતદેશમાં પ્રભુની અનેકકૃપાએજ,અનેક પવિત્ર સંતથી પરમાત્મા જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
હિંદધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની ક્ર્પાએ શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહના જીવને અંતે મુક્તિ મળીજાય
પવિત્રસંત સાંઇબાબા જન્મ્યા,જેમણે માનવદેહને આંગણી ચીધી નાધર્મથી ઝગડાય
જીવનમાં મળેલદેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
######################################################################
No comments yet.