November 9th 2022

સમયની સાંકળમળે

 ***Parmatm Pyar Ke Panchhi - Brahma Kumaris Songs Lyrics - Brahma Kumari's***
.            સમયની સાંકળ મળે  

તાઃ૯/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અદભુતકૃપા કુદરતની અવનીપર ચાલીજાય,નાકોઇજ દેહથીકદી દુરરહીને જીવાય
પરમાત્માની પવિત્ર લીલા ધરતીપર કહેવાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
જીવને અવનીપર પ્રભુકૃપાએ અનેકદેહથી આગમન મળીજાય,જે થયેલકર્મથી મળે
જીવને જન્મમરણથી સંબંધ મળે,પ્રભુકૃપાએ સમયે નિરાધાર દેહથી બચાવી જાય
સમયને જ્ગતમાં નાકોઇજ દેહથી પકડાય,કે નાકોઇજ જીવથી સમયથી છટકાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
પરમાત્માની પવિત્રલીલા જગતમાં કહેવાય,એ જીવને મળેલદેહને અનુભવઆપીજાય
મોહમાયા એ કળીયુગની કેડી જે મળેલ માનવદેહથી,જીવનમાં કદીય દુર રહેવાય
પવિત્રક્રુપા એ માનવદેહને રાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પભુને વંદનકરાય
કુદરતની આ અદભુતલીલા કહેવાય જગતમાં,ના કદી કોઇ અપેક્ષાથી દુર રહેવાય
.....જગતમાં નાકોઇજ દેહથી સમયથી દુર રહીને જીવાય,કે નાકદી સમયથી છટકાય.
#####################################################################
November 9th 2022

મળે પવિત્રરાહ

***Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા***
.            મળે પવિત્ર રાહ 

તાઃ૯/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળીજાય,જે મળેલદેહને કર્મ કરાવી જાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા થાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય  
અજબકૃપા ભગવાનની થાય એ મળેલદેહને,જીવનમાંપવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય  
અવનીપરના દેહને ભગવાનની કૃપાએ,જીવનમાં પવિત્ર કર્મની રાહ સમયે મળીજાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
અદભુતલીલા જગતમાં સમયે દેહને સમજાય,જીવનમાં નાકદી કોઇ અપેક્ષા અડીજાય
પવિત્રરાહ જીવને મળે જે પરમાત્માની પાવનકૃપાએ,જીવનાદેહને સમયે સમજાઈજાય
કુદરતની અદભુતકૃપામળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાવીજાય
પરમાત્માને ધુપદીપ પ્રગટાવી ઘરમાંજ આરતી કરી,મળેલદેહથીજ પ્રભુને વંદન કરાય
.....જગતમાં અજબકૃપા ભગવાનનીજ કહેવાય,એ જીવને અનેકદેહથી જન્મ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
November 8th 2022

પવિત્ર શ્રધ્ધાની ભક્તિ

  પ્રદીપની કલમે | Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt | પૃષ્ઠ 14 
           પવિત્ર શ્રધ્ધાનીભક્તિ      

તાઃ૮/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મ કરાવી જાય
સમયની પવિત્ર સાંકળ એ મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપાએ પાવનરાહે લઈજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
અદભુતકૃપા પ્રભુની કહેવાય,જે જીવને અનેકરાહે પ્રેરણાથી પવિત્રરાહ આપીજાય
અનેકદેહનોસંબંધ અવનીપર જીવને,જે ગતજન્મના દેહનાકર્મથી આગમનમળીજાય 
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,જીવને માનવદેહ મેળવાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળીજાય,એ જીવનમાં પ્રભુનીભક્તિકરાવીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જે ઘરમા ધુપદીપકરી પુંજા કરાવી જાય
સમયને પારખીને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
પ્રભુની પવિત્ર અદભુતકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે પવિત્ર હિંદુધર્મની જગતમાં પ્રેરણા આપીજાય
.....જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ પરમાત્માની કૃપાએ માનવદેહ મળી જાય.
######################################################################

	
November 8th 2022

જીવનમાં અંધકાર

 દિવાળીમાં જાણો માટીના કોડિયાનું મહત્વ,પ્રગટાવેલા દીવા ઓલવાઈ જવા અશુભ | Know the importance of Clay lamps in Diwali it is inauspicious for lit lamps to go out
.           જીવનમાં અંધકાર   

તાઃ૮/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અંધકાર ભરેલા જીવનમાં સંગાથ કોઇનો,માનવતાની પવિત્રકેડીએ ના મેળવાય
લાગણી મોહ ને આશા અપેક્ષા એદેહને અડી જાય,જે કળીયુગનીકેડી કહેવાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
જીવને મળેલ માનવદેહને કુદરતનો સ્પર્શ થાય,ના કોઇથી જીવનમાંદુર રહેવાય
કુદરતની સમયે પવિત્ર કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઇ માનવદેહની તાકાત જીવનમાં,એસમયની સાંકળથી અનુભવાય 
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પ્રેરણાએજ જીવાડી જાય 
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
ના પકડાય સમયની સાંકળ માનવદેહથી,પરમાત્માની પાવનરહે જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્ર દેહથીજ પુંજાય 
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા સમયે અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાથી માનવદેહની પવિત્ર ભક્તિથી,ભગવાનની પવિત્ર કૃપાએ જીવન જીવાય
.....અવનીપર અદભુત લીલા કુદરતનીજ કહેવાય,ના કોઇ માનવદેહથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$.

	
November 7th 2022

પાવન કૃપા ભગવાનની

******
.           પાવનકૃપા ભગવાનની                       

તાઃ૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જીવને મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે માનવદેહને સમયની સાથેજ લઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
જગતમાંજીવને સમયેપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય  
અવનીપર જીવને જનમમરણથી દેહમળે,એ જતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપાછે જીવપર,જેપવિત્રદેહથી પ્રભુએલીધેલાદેહથી પ્રેરણામળીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે શ્રધ્ધાભક્તિથી સમજાઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી પભુની ધુપદીપ પ્રગટાવી,પુંજા કરી ઘરમાં આરતી કરાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં સમયે ભગવાન જન્મલઈ ભક્તિની પ્રેરણાકરીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી નિરાધારદેહથીબચાવીજાય
એ પાવનકૃપા ભગવાનનીજ જીવના થયેલકર્મથી મળે,જે જન્મમરણથી દુર રહી જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
#######################################################################   


November 7th 2022

ૐ નમઃ શિવાયથી પુંજાય

***શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati*** 
            ૐ નમઃશિવાયથી પુંજાય

તાઃ૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિર ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,સમયે ભારતમાંજ જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોય પ્રગટાવી દુનીયામાં,જે મળેલ માનવદેહને અનુભવઆપીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.  
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્ર શંકરભગવાનથી જન્મલીધો,જે ભોલેનાથથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને સોમવારે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
બમબમ ભોલે મહાદેવથી માળા કરી વંદન કરાય,ભક્તપર શંકરભગવાનનીકૃપાથાય
જીવને અવનીઅર અનેકદેહનો સંબંધ,ભગવાનની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
જગતમાં પ્રભુકૃપાએ જીવને સમયસાથે લઈ જાય,જે માનવદેહને દેહથી કર્મકરાવીજાય 
મળેલદેહને સમયનીસાથે લઈજાય,સમયે શંકરભગવાન હિમાલયની પુત્રીથી પરણીજાય
હિંદુધર્મમાં એ માતા પાર્વતીથી ઓળખાય,જે ભોલેનાથની પવિત્રપત્નીથી પુંજા કરાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે કાર્તિક કહેવાય,અને પુત્રી અશોકસુંદરીથી જન્મી જાય 
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
########################################################################
      
November 6th 2022

ના પવિત્રઅપેક્ષા

પાંચ દેવો'ની ઉપાસના અને પાંચ 'મહા યજ્ઞો' | Worship of 'Five Gods' and five 'Maha Yajnas'
.           ના પવિત્રઅપેક્ષા

તાઃ૬/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કળીયુગની અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં શ્રધ્ધાથી,મળેલ દેહને કૃપાથી પ્રેરણા મળી જાય 
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
અવનીપર માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય 
જીવને જન્મથી આગમનવિદાય મેળવાય,માનવદેહ એનિરાધારદેહથી બચાવી જાય
જગતમાં મળેલ માનવદેહને દીવસની સવારસાંજને,સમજીને પવિત્ર જીવન જીવાયં
જીવનમાં શ્રધ્ધાએ પરમાત્માનીકૃપા મળે,નાકોઇજ પવિત્ર અપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
પવિત્રરાહે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરી,દેવદેવીના દેહની આરતી  ઉતારાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહ પર,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયૉ,જ્યાં પ્પમાત્મા જન્મથી માનવદેહપર કૃપા કરીજાય
એ અદભુતલીલા પ્રભુની કહેવાય ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવી જાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
***********************************************************************

 

November 5th 2022

અદભુતકૃપા કુદરતની

 ***Amrut Pushp (અમૃત પુષ્પ) Website - Official Vitran Kendra***
.           અદભુતકૃપા કુદરતની   

તાઃ૫/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધાર દેહથીય બચાવી જાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનમાંરાહ આપી જાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવનમાં કર્મનીરાહ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,એ સમય સમજીને ચલાવી જાય
ભગવાનની અદભુતકૃપા મળેલમાનવદેહપર,જે ઘરમાં પ્રભુનીપુંજા કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય 
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
અનેક પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિ દઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન,અનેકપવિત્ર દેહથી જન્મીજાય
પરમાત્માના દેહની ઘરમાંશ્રધ્ધારાખીને,ધુપદીપ પ્રગટાવી પછી આરતીકરાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલમાનવદેહને,જે પવિત્રકર્મની રાહઆપીજાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
###################################################################
 

November 3rd 2022

માનવદેહનો સંગાથ

+++Sai Baba Songs Hindi - Google Play પર ઍપ્લિકેશનો+++
.           માનવદેહનો સંગાથ

તાઃ૩/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       
        
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પવિત્ર પાવનકૃપા સંત સાંઇબાબાની,જે પાર્થીવથી શેરડીમાં જીવી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
જીવને મળેલમાનવદેહને પ્રેરણામળીજાય,એ મળેલદેહની માનવતાપ્રસરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી શેરડીથી,જે જીવનમાં શ્રધ્ધાશબુરી કહીજાય
જીવના મળેલદેહને નાકોઇ દેહથી દુર રહેવાય,એમાનવદેહથી સંબંધ રખાય
પવિત્રપ્રેરણા ચીંધી સંત શ્રીસાંઇબાબાએ,જે મળેલદેહને જીવનજીવાડી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા મળી માનવદેહને,જે અનેક દેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ થયો,જ્યાં પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજાકરાય
ૐ શ્રી સાંઇનાથાય નમો નમઃ નો મંત્રજપતા,બાબાના આશિર્વાદ મળીજાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય. 
******************************************************************
November 3rd 2022

પવિત્રસંત જલારામ

વૃદ્ધ સંતે જલારામ બાપાને કહ્યું 'તારી સ્ત્રીને સેવા કાજે મારી જોડે મોકલ!' | 14 november 219th birthday of jalarambapa and his history here - Divya Bhaskar
.            પવિત્રસંત જલારામ

તાઃ૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,વિરપુરના ઠકકર પરિવારના સંત જલારામે
જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહેજીવતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
સંત જલારાઅમ્નો સંકેત માનવદેહનેજ મળ્યો,જે ભુખ્યાને ભોજન આપી જાય 
ભુખ્યાને ભોજન આપવાથી મળેલદેહને,જીવનમાંનાકોઇ શરીરની તકલીફથાય
પરમકૃપાળુ સંત થયા વિરપુરગામમાં,જે પરમાત્માની પ્રેરણા દેહને આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,એ દેહને થઈરહેલ કર્મથીદેખાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
જગતમાં મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથેજ લઈ જાય
કુદરતની પવિત્રકૃપા જગતમાં જે જીવનાદેહને,જન્મમરણથી અનુભવ પણ થાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
દુનીયામા હિંદુધર્મ એજ પવિત્ર ધર્મ થયો,જેમા પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
#######################################################################


         
« Previous PageNext Page »