April 18th 2023

જીવને મળેલસંબંધ

***સાચો કર્મયોગી : ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે | True Karmayogi: Happiness is always found by associating with God***
.            જીવને મળેલસંબંધ               

તાઃ૧૮/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ આપી જાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધમળીજાય,માનવદેહ એપરમાત્માની કૄપાકહેવાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથી આગમન થાય
પ્રભુની પાવનકૃપા જીવના દેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાય કરાય
માનવદેહ મળે અવનીપર જીવને જન્મથી,એ ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં ભારતદેશમાં જીવને સમયે જન્મ મળી જાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જગતમાં પ્રભુકૃપાએ પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
જીવને સમયે ભારતમાં જન્મથી દેહમળે,જે મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment