અવનીપરનુ આગમન
ૐ ૐ ૐૐ ૐ ૐ . અવનીપરનુ આગમન તાઃ૨૦/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં જીવનો સંબંધ જન્મમરણથી,જે જીવને સમયે આગમન વિદાય મળી જાય પવિત્રકૃપા સંત સાંઇબાબાની ભારતદેશથી,જે સમયે શ્રધ્ધા અને સબુરીથી પ્રેરીજાય ....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય. પરમાત્માની પાવનકૃપાએ દ્વારકામાઈ પ્રેરણા કરી જાય,કે ના ધર્મકર્મથી દુર રહેવાય ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રદેહ લીધો સાંઇબાબાથી,જીવનમાં નાઅપેક્ષાઅડીજાય ભારતદેશની ધરતીપર સમયે પરમાત્માએ દેહ લીધા,જે જગતમાં માનવદેહનેપ્રેરીજાય અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમને હિંદુધર્મમાં અનેકનામથી પુંજાકરીપુંજાય ....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય. અવનીપર જીવને માનવદેહમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી આગમન આપીજાય પ્રભુની પાવનક્રુપાએજીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને પ્ર્ભુકૃપા બચાવીજાય પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય ભારતદેશમાં અનેકનામથીપ્રભુએ જન્મલીધા,જેમનીશ્રધ્ધાથીપુંજાએ જીવનેમુક્તિ મળીજાય ....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય. ========================================================================