April 28th 2023
	 
		  .           ભગવાનની પવિત્રકૃપા
તાઃ ૨૮/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પવિત્ર અદભુતકૃપા ભગવાનની જગતમાં,જે શ્રધ્ધારાખીને જીવનજીવતા અનુભવ થાય
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહમળે,એ મળેલદેહના જીવનમાં કર્મનોસાથઆપીજાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈ પધારીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જગતમાં હિંદુધર્મથીમાનવદેહને પ્રેરણા કરીજાય 
ભગવાને લીધેલદેહ એ માનવદેહને પવિત્રરાહ આપી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
પ્રભુની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,સમયે જીવનેમુક્તિ આપી જાય

અવનીપર જીવથી નાકદી સમયથી દુરરહેવાય,ભગવાનની પવિત્રકૃપાએ સમયને સમજાય
માનવદેહ એજીવપર ભગવાનની કૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
જીવને જ્ન્મથી નિરાધારદેહમળે અવનીપર,જીવનમાં ના કોઇ કર્મનો સંગાથ મળી જાય
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે ધુપદીપપ્રગટાવી પભુની આરતી કરાય 

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
 
	No comments yet.