June 30th 2023

શ્રધ્ધાથીકૃપા મળે

 દિવ્યનાદ..ઓમ કારા...! . | Divyanad om kara
.            શ્રધ્ધાથીકૃપા મળે  

તાઃ૩૦/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવના મળેલદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય 
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિઆપીજાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
મળેલદેહને સમયનીસાથેચાલતા ઉંમરનો અનુભવથાય,એ પ્રભુકૃપાએ જીવનજીવાય
દેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી મેળવાય,નાકોઇજ દેહથી છટકાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે મળેલદેહને કર્મ કરાવી જાય
જીવને અવનીપર અનેકદેહ આગમનવિદાયથી મળે,નિરાધારદેહથી નાકર્મ થઈજાય 
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને પભુએ પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી ભક્તોપર કૃપાકરીજાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જગતમાં જીવના માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
######################################################################

	
June 30th 2023

કલમની પવિત્રજ્યોત

   
.             કલમની પવિત્રજ્યોત 

તાઃ૩૦/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
          
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળી જાય 
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમથી રચનાઓથાય,જે કલમપ્રેમીઓનો સાથમળે
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને મળેલમાનવદેહને માતાનીકૃપા મળે,જે જીવનમાં કલમથી રચનાથાય 
કલમની પવિત્ર પ્રેરણા મળે માતાનાપ્રેમથી,એ થયેલરચનામાં પવિત્રપ્રેરણા મળીજાય
મળેલમાનવદેહથી નાસમયને પકડાય,કે ના જીવનમાં સમયથી કદઈ દુરરહી જીવાય
પવિત્રક્રુપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે કલમપ્રેમીઓના પ્રેમથીજ અનુભવાય 
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રમાતા સરસ્વતી કહેવાય,જે કલમ અને કલાનીદાતાકહેવાય
પવિત્ર પ્રેરણા આપે માતા કલમ અને કલાની જગતમાં,જે પવિત્રજ્યોત પ્રગટાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં માતાનીકૃપાએ પ્રેરણા કરીજાય,ઇએ પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેરણાએ દોરીજાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
************************************************************************
June 30th 2023

પ્રભુનીપવિત્ર કૃપા

  The Origin of Shivaratri or Mahashivaratri History | શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે           પ્રભુનીપવિત્ર કૃપા

તાઃ૩૦/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં જીવને મળેલ માનવદેહને,ભક્તિથી પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,જીવનમાં પાવનકૃપાએજ જીવાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાનની કૃપાએ,માનવદેહને પ્રેરણામળીજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇજીવથી દુર રહેવાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને ભક્તિરાહઆપીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
જીવને સમયે પ્રભુનીકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી દેહને ભક્તિરાહે લઈજાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપામળે,સમયે ઘરમાંધુપદીપકરી પ્રભુનીઆરતીકરાય
ભગવાનની શ્રધ્ધારાખીને પુંજાકરતાદેહને,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિમળીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
########################################################################