July 22nd 2023
. સમય મળે દેહને
તાઃ૨૨/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પાવનકૃપા મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ જીવને જન્મમરણથી અનુભવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,નાકોઇ જીવને કોઇ પ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા સમયે અવનીપર સ્પર્શીજાય,એ પવિત્રકર્મથી દેખાય
પરમાત્માની પવિત્ર પ્રેરણામળૅ ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુનીકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પ્રભુનીપુંજાકરીજીવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
અવનીપરસમયે મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જયાંસમયેપ્રભુનીકૃપાથાય
પાવનકૃપા પરમાત્માની સમયેમળૅ જીવનમાં,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ મળેલદેહને પવિત્ર્ રાહે લઈજાય
જીવનમાં દેહને સમયનો સાથ મળે,જે જીવનાદેહને આગમનવિદાય આપીજાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
######################################################################