July 24th 2023
ૐૐૐ
ૐૐૐ
. બમબમ ભોલેમહાદેવ
તાઃ૨૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં સોમવારે,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર શંકરભગવાનને બમબમ ભોલે મહાદેવથી,ઘરમાં વંદન કરીને પુંજાકરાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદનકરીને,પુંજાકરીને ઘરમા આરતીઉતરાય
માનવદેહથી સોમવારે હરહરમહાદેવથી વંદનકરી,શંકર ભગવાનની પુંજાકરાય
હિંદુધર્મમાં શ્રીશંકરભગવાન પવિત્રદેવછે,અને પત્નિ માતાપાર્વતીથી ઓળખાય
ભારતદેહમાં પિતાહિમાલયની પુત્રીપાર્વતી,જે સમયે શંકરભગવાનનેપરણી જાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
ૐનમઃશિવાયથી સ્મરણકરી ભોલેનાથને,હરહર મહાદેવથી પવિત્રરાહે વંદનથાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનઅને પાર્વતીમાતાના,પવિત્રસંતાનની શ્રધ્ધાથીપુંજાથાય
પવિત્રસંતાન શ્રીગણેશ એ ભગ્યવિધાતાથી પુંજાય,બીજા પુત્ર કાર્તિકેય કહેવાય
જીવનમાં પવિત્ર પુત્રી અશોકસુંદરી કહેવાય,પવિત્ર પરિવારને શ્રધ્ધાથીવંદનથાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
#####################################################################
No comments yet.