April 20th 2021

ં .માતાની પવિત્રકૃપા
તાઃ૨૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જે પવિત્ર કલમનીકેડી આપી જાય
મળેલ જીવનમાં પાવનરાહ મળે કલમથી,જે પવિત્રપ્રેમીઓને સમજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
જગતમાં કલમને નાકોઇ આંબી શકે,કે નાકોઇજ તકલીફ મળી જાય
સમય સમજીનેચાલતા જીવનમાં,માતાની પવિત્રકૃપા પ્રેરણા આપીજાય
કુદરતની આ પાવનકૃપા અવનીપર,જે ભક્તિનો પવિત્રમાર્ગ દઇ જાય
માનવદેહથી પરમાત્માની કૃપા થઈ છે,જે ભારતદેશમાં જન્મ લઇજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપા મળે,જે શ્રધ્ધાથી પુંજા કરી જાય
સમયસંગે ચાલતા દેહને પાવનરાહ મળૅ,જ્યાં માતાનીકૃપા જીવપરથાય
જીવનમાં સવારસાંજ મળે,એ સમજીને પ્રભુના અનેકદેહને વંદન કરાય
માતાની પાવનકૃપા મળે ભક્તિએ,જે દેહને સદમાર્ગેજ સુખી કરી જાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
***************************************************************
No comments yet.