June 28th 2017
....
....
. .પવિત્ર કુટુંબ
તાઃ૨૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતમાં પવિત્ર હિંદુ કુટુંબ જે પરમાત્માની કૃપા.
પતિદેવ પવિત્ર પત્ની
શ્રી વિષ્ણુભાઇ શ્રીમતી લક્ષ્મીબેન
શ્રી સુર્યભાઈ શ્રીમતી રાંદલબેન
શ્રી શંકરભાઈ શ્રીમતી પાર્વતીબેન
શ્રી ગણપતિભાઈ શ્રીમતી રિધ્ધીબેન,શ્રીમતી સિધ્ધીબેન
શ્રી રામભાઈ શ્રીમતી સીતાબેન
શ્રી કૃષ્ણભાઇ શ્રીમતી રાધાબેન
શ્રી પવનભાઇ શ્રીમતી અંજનીબેન
શ્રી બ્રહ્માભાઇ શ્રીમતી ગાયત્રીબેન
આ પવિત્ર પરિવાર છે જે દુનીયામાં વસતા હિંદુઓ માટે પરમાત્મા
તરીકે ઓળખાય છે.અને સાચી વાત એ છે કે તમે શ્રધ્ધાથી તેમણે બતાવેલ
ભક્તિમાર્ગને સમજી સેવા કરો તો જીવનુ કલ્યાણ થાય અને જીવને મુક્તિમાર્ગ
પણ મળી જાય.
========================================================
No comments yet.