April 9th 2021
###
###
. Happy Birthday
.Dear Veer
Date:10/4/2021 (10/4/2014) Pradip Dada
Rama Ba
My grandson Dear Veer, We pray for living Happy Life
Today is the Birthday, our family has very nice little Boy
....Pappa Ravi with Mommy Hima will blessing for live nice life..
Enjoy the life with the blessings from pappa mommy.
Education in tha life will make you profeshional Student
Today Dear Veer will enter the age of Eight Year in life
Saint Jalarambapa Saibaba will make your real life strong
....Little lovely boys Veer and Ved will blessing from Dada & Ba.
The Both Children of My son Ravi with Dear Hima ara nice
They both are praying God which will make strong
They both are enjoying the life in the Sugarland Texas in USA
Mom Hima will bring blessing of pappa mommy from Dubai
....That is very important blessings on Birthday for Dear Veer.
==========================================================
HAPPY BIRTHDAY HAPPY BIRTHDAY TO DEAR VEER HAPPY BIRTHDAY
==========================================================
April 9th 2021
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સંબંધ મળેલ દેહથી,જે જીવનમાં થયેલ કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની જીવનમાં,એ શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
કુદરતની આલીલા ધરતીપર,નાકોઇને સમયની સમજણ મળીજાય
સમયનો સંબંધ એ મળૅલ દેહથી,જે જીવનમાં થયેલકર્મથી દેખાય
માનવતાની મહેંકપ્રસરે જીવનમાં,એ દેહના થઈરહેલ વર્તનકહેવાય
પરમાત્માની ક્રુપા મળે દેહને,જે જીવનમાં થતી ભક્તિથી મેળવાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
શ્રધ્ધા રાખીને પ્રભુને વંદન કરતા,જીવનમાં પાવન ક્રુપા અનુભવાય
સુર્યદેવનુ આગમન જે સવાર આપે,સાંજની વિદાય રાતઆપી જાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પાવન કરી,જ્યાં હિંદુ ધર્મમાં પવિત્રકર્મ દઈ જાય
....જીવનમાં પવિત્રરાહ મળે દેહને,જે માનવજીવનમાં પ્રભુની કૃપાએ દેખાય.
***********************************************************