July 12th 2022

શ્રી ગણેશ ભાગ્યવિધાતા

 Interesting stories of Lord ganesha: તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો, અને કેમ કરવા પડ્યા બે લગ્ન ? જાણો શ્રીગણેશની રોચક વાતો - Desh ki Aawaz
.           શ્રી ગણેશ ભાગ્યવિધાતા

તાઃ૧૨/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
ભગવાને પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળૅલદેહને કર્મ આપીજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
માતા પાર્વતીના એ વ્હાલા પવિત્ર સંતાન,શ્રીગજાનંદ ગણપતિ કહેવાય
પવિત્રકૃપા મળી છે પિતા શંકરભગવાનની,એ વિઘ્નહર્તાથી ઓળખાય
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહનીપુંજાથી,જીવનમાં પવિત્રરાહમળીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
અવનીપરનુ આગમન એ જીવનુછે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહને જીવનમાં શ્ર્ધ્ધાથી ભક્તિ કરવા,વિઘ્નહર્તા શ્રીગણેશનેપુંજાય
જીવનાદેહને કર્મનો સંબંધ જે જન્મમરણથી,આગમનવિદાય આપી જાય
ઘરમાં કોઇપણ પવિત્રપ્રસંગમાં,શ્રીગણેશને ૐ શ્રી ગણેશાયનમઃથીપુંજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment