September 4th 2022
***
***
. .પવિત્રકૃપાળુ માદુર્ગા
તાઃ૪/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલમાનવદેહપર કૃપાકરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેમની શ્રધ્ધાથી પુંજાએ પવિત્રકૃપામળીજાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને પ્રેરણામળે,જે પવિત્ર દુર્ગામાતાનીકૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાને વંદન કરવા,ઑમ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે ભારતથી હિંદુધર્મમાં,જે મળેલમાનવદેહથી પવિત્રરાહ મેળવાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પવિત્રપ્રેરણાથી જીવનમાં ભક્તિ મળી જાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણા મળી,જે ભારતમાં અનેકમંદીરો થઈ જાય
શ્રધ્ધાથી ભક્તો સમયની સાથે ચાલતા મંદીરમાં જઈ,ધુપદીપ પ્રગટાવી પુંજા કરી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવના માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધરમાંપુંજાકરાય
દુર્ગામાતાનો પવિત્રપ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે મળેલદેહને સમયની સાથે ચલાવી જાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
પરમકૃપાળુ માતાહિંદુ ધર્મમાં,જેમની સમયસાથે પુંજા કરતા માતાની શક્તિને અનુભવાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ માતાજ છે,જે મહિસાસુરને મારી જન્મથી મુક્તિ આપી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી જગતમાં,જે દેશને દુનીયામાં પવિત્ર કરીજાય
એ માતાદુર્ગાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરતા,માનવદેહના પરિવારને માતા સુખ આપીજાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
#######################################################################
No comments yet.