September 22nd 2022
	 
		 *** ***
.            પવિત્રસંત જલાસાંઇ              
તાઃ૨૨/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે,પવિત્રસંતની પ્રેરણાથી જીવન જીવાય
અદભુત કૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મીજાય 
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
હિંદુધ્ર્મમાં ભગવાનની માનવદ્ધને પ્રેરણા મળે,જે મળેલદેહને સુખ આપીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,શ્રધ્ધાથી જેમની પુંજા થઈ જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પ્રભુની પુંજાએ જીવને મુક્તિ મળીજાય 
ભગવાનની કૃપાએ ભારતદેશમાં પવિત્રસંતથી,જન્મલઈ ભક્તિનીપેરણામેળવાય

પવિત્રસંત જલારામથી જન્મ્યા વિરપુરગામમાં,જે જીવનમાં અન્નદાનથી પ્રેરીજાય
જીવનમાં નિરાધારદેહને ભોજન આપતા,જીવપર ભગવાનની પવિત્રકૃપા થઈજાય
ધર્મકર્મને સમજીને ચાલવા પાર્થરીગામમાં,સંત સાંઇબાબાથી જન્મલઈ આવીજાય
સાંઇબાબાએ ધર્મને આંગળી ચીધી,જે જીવનમાં શ્ર્ધ્ધાસબુરી સમજીનેજ જીવાય 

#################################################################
***