October 6th 2022
***
***
. પ્રેમની ગંગા વહે
તાઃ૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની ધરતીપર પરમાત્માની પવિત્રકૃપાએ,પવિત્ર ગંગાનદી વહાવી જાય
મળેલમાનવદેહને પવિત્રગંગા નદીના પાણીથી,દેહને પ્રભુની પવિત્રકૃપામળીજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
હિંદુધર્મમાં પવિત્ર નદીઓ ભારતમા વહાવી જાય,જે ધરતીને પવિત્ર કરી જાય
દુનીયામાં મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં હિંદુધર્મને વંદન કરી જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં પ્રભુની પુંજા કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવનમાં પ્રભુની કૃપાએ પુંજન થાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પરમાત્માની કૃપાએ દેહને પાવનરાહમળીજાય
અનેકદેહથી જન્મ લઈ ભારતને પવિત્રદેશ કર્યો,એ ભગવાનની પવિત્રકૄપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પ્રભુની કૃપાએ ઘરમાં પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીની પવિત્રકૃપાથી દેહનેકર્મની રાહમળે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 6th 2022
. અદભુત પવિત્ર કૃપા
તાઃ૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
અવનીપરના જીવના આગમનને માનવદેહ મળે,એ પાવનકૃપા પ્રભુની કહેવાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
અદભુત પવિત્ર કૃપા ભગવાનની જીવનાદેહ પર,જગતમાં નાકોઇથી દુર રહેવાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ જન્મથી,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
કર્મનો સંબંધ જીવને મળેલદેહથી,નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને ધ્રધ્ધાથીભક્તિ મળી જાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયસાથેચલાય,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
જીવના દેહને કર્મનો સંબંધ જીવનમાં,ભગવાનની શ્રધ્ધાથી ભક્તિ કરતાજ જીવાય
લાગણી મોહને દુર રાખતા દેહપર,પરમાત્માની અદભુત પવિત્ર કૃપા મળતી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમની ઘરમાં ધુપદીપથીપુંજાથાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે જગતમાં,એ પવિત્રદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાનના દેહની ઘરનામંદીરમાં પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપાએ સુખમળી જાય
પરમાત્માનો પ્રેમ ભારતદેશથી જગતમાં મળે,એને જગતમાં પવિત્રધરતીજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કર્મથી,શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળીજાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
********************************************************************