July 25th 2023
****
****
. સમયની પવિત્ર કેડી
તાઃ૨૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરસમયે જીવને જન્મથીમાનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયને સમજીને ચાલતા માનવદેહપર,હિંદુધર્મમાં પવિત્ર સમયને સમજીને જીવાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
પવિત્રભારતદેશમાંહિંદુધર્મમાં પરમાત્મા,અનેકપવિત્રદેહના જન્મથીપવિત્રકૃપાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહનેમળે,એ મળેલદેહને સમયની પવિત્રરાહે લઈજાય
પરમાત્માની સમયની પ્રવિત્રરાહે દેહને પ્રેરણામળૅ,જે ભક્તિની પવિત્રરાહઆપીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
જગતમાં પવિત્રભારતદેશમાં હિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
સમયની પવિત્રરાહ ભગવાને માનવદેહને આપી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
ભગવાનનીપવિત્રકૃપાએ જીવનમાંપવિત્રરાહે,જીવનજીવતા દેહનાજીવને મુક્તિમળીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
**********************************************************************
No comments yet.