July 31st 2023
#####
#####
. પવિત્ર હિંદુધર્મ
તાઃ૩૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતંમાં પવિત્રહિદુધર્મ ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલદેહપર પ્રભુનીકૃપા મળી જાય
પરમાત્માએ જન્મથી પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ પવિત્ર ભક્તિની પ્રેરણા કરીજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશમાં,જ્યાં સમયે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
કુદરતની આ પવિત્રરાહે જીવન જીવતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મેળવાય
દરવર્ષે પવિત્ર શ્રાવણમાસ મળૅ ઍ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને શ્રધ્ધાથી જીવાડી જાય
શ્રાવણમાસના દરેક સોમવારે પવિત્ર શંકર ભગવાનને,શિવલીંગપર દુધ અર્ચનાથી પુંજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
શ્રધ્ધાથી પવિત્રદીવસે ભોલેનાથની પુંજા કરી,માતા પાર્વતીને આરતીકરીનેજ વંદન કરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલદેહનીજ સમયે પુંજા કરાય,જે માનવદેહને સુખ આપી જાય
જીવને અવનીપર સમયે પ્રભુનીપ્રેરણાએ જન્મથીદેહ મળે,એ દેહને સમયે કર્મ કરાવીજાય
મળેલદેહને ભગવાનની પ્રેરણાએ હિંદુધર્મની રાહ મળે,જે સમયે જીવને મુક્તિ મળી જાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
જીવને જન્મથીમળે માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે જીવને જે ભારતદેશમાં,જીવને જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથમળે,જે સમયેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાવી જાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જગતમાં એપવિત્રરાહે પ્રેરણાકરે,એ ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
=============================================================================
*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****
==============================================================================