July 14th 2023
*****
*****
. મળે પવિત્રકૃપા પ્રભુની
તાઃ૧૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,નાકોઇ જીવનાદેહથીકદી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને જીવનમાં સમયસાથેલઈજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
અદભુત કૃપા અવનીપર પરમાત્માની કહેવાય,ના દેહને સમયથી દુર લઈજાય
જીવનમાં પવિત્રકૃપાએ પ્રેરણા મળે પ્રભુની,જે પાવનરાહે જીવનાદેહનેપ્રેરીજાય
મળેલદેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રરાહે સુખમળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે દેહનાજીવને અંતેમુક્તિમળીજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
જગતમાં પરમાત્માની કૃપા મળેલદેહને સમયસાથે લઈ જાય,એપ્રભુકૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીજ મળે,એ સમયેસમજાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર કહેવાય,ના કોઇથીકદી સમયથી દુર્રહેવાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
No comments yet.