January 18th 2022

માતાપાર્વતી પુત્ર

ભગવાન કાર્તિકનું એક એવું રહસ્યમય મંદિર, હજી સુધી ત્યાં માત્ર બે લોકો ગયા  છે. જાણો તેનું રહસ્ય... - Man Mojilo
.            .માતાપાર્વતી પુત્ર

તાઃ૧૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા શ્રી ગણેશજીથી ઓળખાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
અદભુતલીલા પરમાય્માની ભારતદેહપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમશક્તિશાળી શંકર ભગવાન થયા,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
પરમકૃપાળુ હિમાલયની પુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નિથી ઓળખાય
જીવનમાં પવિત્રસંતાન શ્રી ગણેશ,શ્રી કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
પવિત્રપુત્ર માતાપિતાથી શ્રીગણેશથયા,જેમને હીંંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
જગતપર માનવદેહને આશિર્વાદથી પ્રેરણાકરે,જ્યાં શ્રીગણેશાય નમઃથી પુંજાય
ધુપદીપથી વંદનકરતા શ્રીગણેશજી કૃપાકરે,જે વિઘ્નહર્તા શ્રીગણેશથીઓળખાય
શ્રી ગણેશે રીધ્ધી અને સિધ્ધીથી લગ્નકર્યા,અનેસંતાન શુભ અને લાભ થઈજાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
#################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment