January 24th 2022

નિર્મળ પ્રેમ મળે

સાંસ્કૃતિક, સામાજીક સદ્દભાવ, પ્રેમ અને સોહાર્દના પ્રતિક સમુ મહાપર્વ : દિપાવલી - Sanj Samachar
.            નિર્મળ પ્રેમ મળે

તાઃ૨૪/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરનોસાથછે,એબાળપણજુવાનીઘડપણ આપીજાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
કુદરતનીજ આલીલા જીવનાદેહને સ્પર્શે,જે પવિત્ર કર્મથી નિર્મળપ્રેમ મળે
પવિત્ર નિખાલસી પ્રેમાળમિત્રનો સાથ મળે,જીવનમાં આનંદ મળતો જાય
એ માતા સરસ્વતીની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહથી કલમ ચલાવાય
હિંદુધર્મમાં દેવઅને દેવીઓની પુંજાકરતા,મળેલ કૃપાથી આનંદ થઈ જાય 
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માનીકૃપા મળી જાય
જીવનમાં થઇરહેલકર્મ એ દેહનેસ્પર્શે,જે સમયસાથે લઈ જતા અનુભવાય
પવિત્રરાહે જીવનજીવવા ઘરમાં ધુપદીપથી,ભગવાનની પુંજા કરતા જવાય 
નિર્મળપ્રેમ મળે મળેલદેહને એપ્રભુનીકૃપા,જીવને અંતે મુક્તિ આપી જાય 
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
****************************************************************
January 24th 2022

સમયની સમજણપડે

ધન આગમન પહેલા જ મળવા લાગે છે આવા સંકેત, જો તમને આ સંકેત મળે તો સમજી લો કે ટૂંક સમયમાં બનવાના છો માલામાલ - Media 50 Times
.      સમયની સમજણપડે  

તાઃ૨૪/૧/૨૦૨૨         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના દેહના કર્મથી મેળવાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર મેળવાય,જ્યાં જન્મ મળેલદેહને સમજાય
મળે પાવનરાહ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પુંજાથાય
જન્મનો સંબંધ અવનીપર જીવને મળે,પવિત્રરાહએ પ્રભુનીકૃપા કહેવાય
જીવનાદેહને કૃપાકરવા ભારતમાં હિંદુધર્મમાં,પભુ અનેકદેહથી જન્મીજાય  
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
જીવને અનેકદેહથી જન્મમળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારથાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથીંં મેળવાય 
હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય
સમયને સમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
============================================================