January 2nd 2022

ભજનની સાથે ભક્તિ

ભક્તિ એટલે શુ ? | Webdunia Gujarati

.                       .ભજનની સાથે ભક્તિ

તાઃ૨/૧/૨૦૨૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પવિત્ર પાવનપ્રેમ જીવનમાં મળતા,નાકોઇજ તકલીફ દેહને અડી જાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
જીવને માનવદેહ મળે એજ પવિત્રકૃપા,અવનીપર આગમન આપી જાય
જગતમાં પરમાત્માના દેહની પુંજા કરાય,જે સમયસાથે જીવને લઈ જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથીજ જીવને સંબંધમળે,જે જન્મમરણદઈજાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે જીવના દેહને સમયે સમજાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે સમયની સાથે મળેલદેહને લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતમાં પ્રભુએ જન્મથી દેહલઈ પ્રેરીજાય
અનેકદેહથી જન્મ લઈ પરમાત્મા,જગતમાં માનવદેહપરજ કૃપા કરી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન સાથે જ ભક્તિ પણ કરાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
===============================================================
January 2nd 2022

પવિત્ર નિખાલસપ્રેમ

 સાંસ્કૃતિક, સામાજીક સદ્દભાવ, પ્રેમ અને સોહાર્દના પ્રતિક સમુ મહાપર્વ : દિપાવલી - Sanj Samachar
.         .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૨/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ                         

પ્રેમ પકડીને ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળી જાય 
પવિત્ર નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો,સંગાથ જીવનમાં પ્રેમ આપી જાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,અદભુત કૃપાએ જીવન જીવાય
જીવનમાં પવિત્રપ્રેમ મળેજ કલમપ્રેમીઓનો,જે પકડેલ કલમનેય સચવાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનેમળેલદેહને સમયે મેળવાય
પકડેલ કલમથી પાવનરાહે ચાલતા,પવિત્ર રચનાથી માતાનીકૃપા થઈજાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં નાકોઇ અપેક્ષા કે આશા રખાય
પકડેલ કલમનીકેડી એમાતાની કૃપા,સંગે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ મળીજાય
પરમાત્માની કરેલ ભક્તિથી જીવનમાં,અનેકરાહે કલમથી રચનાય થઈ જાય
નિખાલસ કલમપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં માનવતાને મહેંકાવીજાય 
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમ પ્રેમીઓને પવિત્રરાહે મળાય.
##############################################################