January 23rd 2022

વંદન માતાદુર્ગાને

  Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ 
.             વંદન માતાદુર્ગાને 

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવદેવીઓને,ધુપદીપ કરી વંદનકરીને પુંજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભગવાનની કૃપાએ, જીવનમાં સુખ મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
જગતમાં પરમાત્માની કૃપાથી,ભારતદેહને હિંદુધર્મમાં પવિત્રદેશ કર્યો
જે દેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,એ દેવદેવીઓથીપુંજાય
મળેલમાનવદેહને પવિત્રરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
ભગવાનની કૃપામળે માનવદેહને,જે અનેકરૂપે જન્મી દર્શન દઈ જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
ભારતમાં પવિત્રદેવ અને પવિત્રદેવીઓની પુંજાકરાય,જે ભક્તિ કહેવાય
પવિત્રદેવ અને દેવીઓજ પરમ શક્તિશાળીછે,જે સમયે કર્મથી દેખાય
માતાદુર્ગા એ શક્તિશાળી દેવીથયા,જે દુશ્કર્મી મહિષાસુરને મારી જાય
જીવનમાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા.કૃપા મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
################################################################

 

January 23rd 2022

પરમાત્માની પાવન કૃપા

 start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.           પરમાત્માની પાવનકૃપા

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
પવિત્રપાવનકૃપા મળે જીવનેમળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ધરતીપર મળેલ માનવદેહને મોહમાયાનો સંબંધ,જે દેહના કર્મથી દેખાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
અદભુત પવિત્રલીલા ભગવાનની જગતમાં,જે જીવને દેહમળતા અનુભવાય
જીવને માનવદેહમળે એ કર્મનો સંબંધ,એ ગતજન્મે મળેલદેહથી મેળવાય
અનેકદેહનોસંબંધ એજન્મમળતા દેખાય,જે અવનીપરનુ આગમન કહેવાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,એ દેહના કર્મથી સુખ મેળવાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
પવિત્રરાહે ભક્તિ કરતા માનવદેહને,ભગવાનની કૃપાએ પ્રેરણા મળીજાય
મળેલ જીવનમાં પ્રેમથી આંગળી ચીંધી,જે શ્રધ્ધાભાવનાની ભક્તિપ્રેરીજાય
અવનીપર આગમન થયેલદેહને કર્મનોસંબંધ,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
સમયનીસાથે રહીનેજીવતા,પરમાત્માની પાવનકૃપાએ જીવનેમુક્તિમળીજાય 
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
===============================================================
January 23rd 2022

પ્રેમની પવિત્રકેડી

  સાચા પ્રેમનો અર્થ – શબ્દોને પર છે The meaning of true love-taking love beyond words
.            પ્રેમની પવિત્રકેડી 

તાઃ૨૩/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે પરમાત્માની જગતમાં,જે જીવને માનવદેહ મળી જાય
સમયની સાથેચાલતા મળેલદેહને,ભગવાનનાપ્રેમની પવિત્રકેડી મેળવાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને મળેલદેહને બાળપણ મળે,જે માબાપના આશિર્વાદથી સુખ મળે
જીવનને સમયની સાથે સમજણ મળતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
હિંદુધર્મથી અદભુતકૃપા ભગવાનની,જે ભારતદેશમાં અનેકદેહથીજન્મીજાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપકરીને પ્રભુને વંદન કરાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,એ ભગવાનનીકૃપાથી આગમનથાય
જગતપર જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જન્મમરણથી મળતોજાય
અદભુતકૃપા પરમાત્માની જીવના દેહપર,જે પ્રેમની પવિત્રકેડીએલઈજાય
સમયની સાંકળથી નાકોઇદેહથી છટકાય,એક્ળીયુગનાસમયે ચલાવીજાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
##############################################################