January 18th 2022

પાવન જ્યોત પ્રેમની

+++ખોડિયાર બાવની …… | પરાર્થે સમર્પણ+++
.           પાવન જ્યોત પ્રેમની

તાઃ૧૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ
         
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,એ મળેલ માનવદેહપર કૃપાકરીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ પવિત્રકર્મની રાહ આપી જાય
જીવનેસમયે દેહમળે,જે પ્રાણીપશુ જાનવરપક્ષીઅને મનુષ્યથી મળતો જાય
માનવદેહ એભગવાનની કૃપા,જેને જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
પવિત્ર પ્રેરણા પ્રભુનીજ મળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મજ કરાવી જાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
જગતમાં ભારતદેશનેજ પવિત્રકર્યો ભગવાને,જે હિંદુધર્મની જ્યોત પ્રગટીગઈ
અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપથીપુંજા થાય
પવિત્રજીવે દેહ લીધો ભારતમાં,જે દેહને હિંદુધર્મમાં ભગવાનથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળેલમાનવદેહપર,જે કૃપાએ જીવને મુક્તિ મળીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
###################################################################
January 18th 2022

સાથ મળે સમયનો

Dharm News in Gujarati, ધર્મ સમાચાર, Latest Dharm Gujarati News, ધર્મ ન્યૂઝ
.          .સાથ મળે સમયનો     

તાઃ૧૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહને જીવનમાં અનેક કર્મનીકેડી મળે,જે સમયનો સંગાથ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય 
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
જીવને અનેકદેહનો સંબંધ છે જન્મથી,માનવદેહ એ પ્રભુનીકૃપાથી મળી જાય
અવનીપર જીવનુઆગમન દેહથી થાય,માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
ઉંમરનીસાથે ચાલતા માનવદેહને,ભગવાનની પાવનકૃપા ભક્તિથી મળતી જાય
જીવનમાં કર્મનીરાહ પકડીને ચાલતા,મળેલદેહના જીવને જન્મમરણથી સમજાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
પાવનરાહ પકડીને ચાલતા જીવનમાં,સંબંધીઓનો પવિત્ર નિખાલસ પ્રેમ મળે
અનેક પવિત્રરાહ જગતમાં જે માનવદેહને સમજાય,જે પાવનકૃપા આપી જાય
કુદરતની આપવિત્રકૃપા મળેલદેહ પર,જે સમયનીસાથે દેહને સુખજઆપીજાય
પરમાત્માએ લીધેલદેહના નામની માળા જપતા,જીવનમાં પવિત્રરાહ મળીજાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
********************************************************************

	
January 18th 2022

માતાપાર્વતી પુત્ર

ભગવાન કાર્તિકનું એક એવું રહસ્યમય મંદિર, હજી સુધી ત્યાં માત્ર બે લોકો ગયા  છે. જાણો તેનું રહસ્ય... - Man Mojilo
.            .માતાપાર્વતી પુત્ર

તાઃ૧૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા શ્રી ગણેશજીથી ઓળખાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
અદભુતલીલા પરમાય્માની ભારતદેહપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમશક્તિશાળી શંકર ભગવાન થયા,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
પરમકૃપાળુ હિમાલયની પુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નિથી ઓળખાય
જીવનમાં પવિત્રસંતાન શ્રી ગણેશ,શ્રી કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
પવિત્રપુત્ર માતાપિતાથી શ્રીગણેશથયા,જેમને હીંંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
જગતપર માનવદેહને આશિર્વાદથી પ્રેરણાકરે,જ્યાં શ્રીગણેશાય નમઃથી પુંજાય
ધુપદીપથી વંદનકરતા શ્રીગણેશજી કૃપાકરે,જે વિઘ્નહર્તા શ્રીગણેશથીઓળખાય
શ્રી ગણેશે રીધ્ધી અને સિધ્ધીથી લગ્નકર્યા,અનેસંતાન શુભ અને લાભ થઈજાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
#################################################################