January 15th 2022

ભગવાનપર ભરોશો

 ++શું તમે પણ રાખો છો ભગવાન પ્રત્યે વિશ્વાસ ? એકવાર જરૂરથી વાંચો આ સ્ટોરી |  ફક્તગુજરાતી++
.           ભગવાનપર ભરોશો

તાઃ૧૫/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,નાકોઇ તકલીફ કે આફત અડીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
હિંદુધ્રર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
મળેલદેહને ભગવાનપર વિશ્વાસ રાખીને,પુંજા કરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે સમયનીસાથે મળેલદેહને લઈ જાય
અવનીપર મળેલદેહને જીવનમાં પ્રભુની પુંજાથી,જીવનમાં સુખ મળી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
પવિત્રઆંગળી ચીંધી પરમાત્માએ માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા કૃપા થાય
અજબ શક્તિશાળી સંગે પવિત્રકૃપાળુ,પ્રભુએ જન્મ લીધેલા દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા મળેલ માનવદેહપર,જે જીવને પ્રેરણા આપી જાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
=================================================================
January 15th 2022

પકડેલ પ્રેમની રાહ

પ્રાર્થના કરીએ... . | Lets pray | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.           .પકડેલ પ્રેમની રાહ

તાઃ૧૫/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકર્મનો સંબંધ જગતમાં મળેલદેહને,જે ભગવાનકૃપાએ સમજાય
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના,મળેલદેહના કર્મથી મેળવાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,માનવદેહએ પ્રભુનીકૃપા કહેવાય
માનવદેહને ભગવાનની કૃપાએ,સમજણનો સાથ મળતા જીવનજીવાય
ઉંમરની સાથે ચાલતા મળેલદેહને,પરમાત્માની કૃપાથી સુખ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહને પ્રેરણાકરી પરમાત્માએ,જીવનમાં પવિત્રરાહે શ્રધ્ધાથીજીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,ત્યાં પવિત્રકૃપાથી સુખમળીજાય
ઘરમાં ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુકૃપાએ પ્રેમની જ્યોતપ્રગટી જાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


January 15th 2022

મળેકૃપા પ્રભુની

પૂજામાં રાખો ભગવાન વિષ્ણુ સાથે વિરાજમાન લક્ષ્મીનો ફોટો, એકલા લક્ષ્મીની પૂજા ન કરો. |
.             મળે કૃપા પ્રભુની

તાઃ૧૫/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયસાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મથી દેહ મળે ભુમીપર,જે ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે જીવનનીરાહને સમજાય
અનેકદેહથી જીવને આગમન મળે,પણ માનવદેહ એકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય 
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મ મળતા પરિવાર મળે,સંગે દેહને ઉંમર પણ મળી જાય
કુદરતની આલીલા કહેવાય જગતમાં,નાકોઇથી એનાથી દુર રહેવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને પ્રભુનીભક્તિ આપી જાય
ઘરમાં ધુપદીપ કરી પ્રભુને વંદન કરતા,દેહપર પાવનક્રૂપા થઈ જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
===========================================================