January 8th 2022

दीलकी ज्योत

સંધ્યા સમયે ઘરના આ સ્થાન પર અવશ્ય કરજો દીવો, જીવનનો અંધકાર થઈ જશે દૂર -  Sandesh
.           .दीलकी ज्योत

ताः८/१/२०२२             प्रदीप ब्रह्मभट्ट  

पवित्रक्रुपा मीली परमात्माकी मानवदेहको,जो जीवनमे सुखमील जाता हे
पावनराहसे जीवनजीनेसे देहको शांंतिमीलतीहे,ना कोइ अपेक्षा अडती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहही प्रभुकीक्रुपाहे जीवपर,जो जगतपर अनेकदेहको समझदेते हे
जीवनमे देहको पवित्रराह मीले,जहां श्रध्धासेघरमे भगवानकी पुंजाकरतेहे
मोहमाया तो मीलती हे मानवदेहको,जो जीवको समयकेसाथ लेजाती हे
जीवको मीले हुए गतजन्मके देहके कर्मसे,अवनीपर जन्ममरण मीलताहे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
मानवदेहके जीवनमे पवित्रराह मीलतीहे,जो देहको समयकीसमझ देतीहे
जीवको मानवदेह मळे धरतीपर,जो प्राणीपशुजानवरऔर पक्षीसेबचाती हे 
येही प्रेमकी क्रुपाहे परमात्माकी जीवपर,जो मानवदेहसे जीवको देती हे
अवनीपरके जीवके आगमनसे समझ मीलतीहे,ये प्रभुकीक्रुपासे होती हे
.....ये भगवानकी क्रुपासे जीवनमे मीलती हे,जिससे दीलकी ज्योत प्रगटती हे.
##############################################################	
January 8th 2022

પરમકૃપાળુ ભગવાન

 
.           પરમકૃપાળુ ભગવાન

તાઃ૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
માનવદેહ મળે જીવને અવનીપર,જે જીવનમાં સમયનો સંગાથ મેળવી જાય
જગતપર ના કોઇની તાકાત જીવનમાં,કે ના કોઇથી સમયને છોડીને ચલાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,પરમાત્માની પવિત્રકૃપા સમયે મળીજાય
પવિત્રરાહે જીવનજીવવા નાકોઇ અપેક્ષારખાય,સમયનીસાથે ચાલતા મેળવાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,જ્યાં ઘરમાશ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,સમયે જીવને જન્મમરણ મળી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
લાગણી માગણી એ સમયની સાંકળ,નાકોઇજ મળેલદેહથી કદી દુર રહેવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ભક્તિકરતા પરમકૃપા પ્રભુની મેળવાય
મોહમાયાને દુરરાખવા જીવનમાં ભગવાનને,પ્રાર્થનાકરી વંદન કરતા સમજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને પાવનરાહ આપે,જે જન્મમરણથી છોડી જાય 
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
=================================================================
January 8th 2022

અખંડ કૃપાળુ

 મોક્ષદા એકાદશી કરવાથી વૈકુંઠ સુખ મળે છે ! | Doing Mokshada Ekadashi brings Vaikuntha happiness | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.           .અખંડ કૃપાળુ

તાઃ૮/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને જીવવા,પ્રભુની કૃપા મેળવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતમાં પ્રગટી,જ્યાં ભગવાન જન્મ લઈજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહથી મળી જાય
જીવનમાં અનેકરાહે દેહથીકર્મથાય,જીવને કર્મથી બચવા ભક્તિ કરાય
પરમાત્માની કૃપા જે અનેકદેહથી જન્મી.ભારતની ભુમીને પવિત્ર કરી
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરી,માળાથી પ્રભુનેવંદન કરાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં ભગવાને જન્મ લઈ,જીવપર અખંડ કૃપા કરી જાય
પરમકૃપાળુ અને પરમશક્તિશાળી છે,જે જીવને સાચી રાહ આપીજાય 
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મેળવાય
દેહને અખંડકૃપા મળતા,જીવને અવનીપરના જન્મમરણથી બચાવીજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
**************************************************************