January 29th 2022

સમય નાપકડાય

આરતી - જય ગણેશ જય ગણેશ Jay Ganesh Jay Ganesh Aarti: Parthiv Gohil | Music: Gaurang Vyas - YouTube
.           સમય નાપકડાય

તાઃ૨૯/૧/૨૦૨૨              પદીપ બ્રહ્મભટ્ટ  

જીવને માનવદેહથી જન્મ મળે અવનીપર,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
ગત જન્મના દેહથી થયેલકર્મથી,જીવને બંધનથીજ માનવદેહ મળી જાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપર જીવનુઆગમન એસમયની સાંકળ,પ્રભુનેપ્રાથના કરતાસમજાય
માનવદેહપર ભગવાનની પાવનકૃપા મળે,જે જીવનમાંસમયે સમજાઈજાય 
અવનીપરના આગમનને સમજીનેજીવતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
મોહમાયાની ચાદર એકળીયુગનીઅસર,પ્રભુની શ્રધ્ધાભક્તિથી બચીજવાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપરના આગમનથીબચવા,પ્રાર્થનાકરતા પ્રભુકૃપાએ મુક્તિ મળીજાય
કળિયુગના સમયથી બચવા માનવદેહને,ભગવાનનીપુંજાકરતા બચીજવાય
દુનીયામાં નાકોઇથી સમયને પકડાય,કે નાતેનાથી દુર રહી જીવનજીવાય
આજ સમયની સાંકળછે અવનીપર,જે ઘરમાં ભક્તિકરતા સમયથીબચાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
==============================================================

	
January 29th 2022

પકડજો પવિત્રપ્રેમને

love quotes which you realize once fall in relationship આ વાતો તે જ સમજી શકે છે જેણે જીવનમાં માણ્યો છે પ્રેમનો રંગ!– News18 Gujarati
.          પકડજો પવિત્રપ્રેમને

તાઃ૨૯/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
જગતમાં ના કોઇજ દેહની તાકાત,કે સમયને પકડીને કોઇથી ચલાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
અવનીપર અનેકદેહનો સંબંધછે,જે જીવને ગતજન્મના કર્મથીમળી જાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા મળે,બીજા અનેકદેહ નિરાધાર કહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરપક્ષીનો દેહમળે,માનવદેહએકૃપાએ મળે
મળેલ માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા,જેને જીવનમાં કર્મ પણમળી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પ્રભુની પુંજા એ ઘરમાં માનવદેહથી કરતા,પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,દેહને પરિવારનો પ્રેમ પણ મળીજાય
શ્રધ્ધારાખીને પકડજો પવિત્રપ્રેમ પરમાત્માનો,જીવનમાં સુખ આપી જાય  
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
###############################################################
January 29th 2022

પ્રેમાળ પ્રેરણા

OHM ॐ AUM-SIVOHM: Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-517

.            પ્રેમાળ પ્રેરણા

તા:૨૯/૧/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ. 

કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે સમય સંગે દેહને લઈ જાય
નિખાલસ ભાવના કલમપ્રેમીઓની,પ્રેમાળ પ્રેરણા કલમ પકડાવીજાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
જગતમાં જીવને અનેકદે હથી આગમન મળે,માનવદેહએ કૃપા કહેવાય
માનવદેહ એ જીવના ગતજન્મના દેહથી થયેલકર્મથી,પ્રભુ લાવી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા.જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં સમયે પ્રભ જન્મી જાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
માનવદેહથી આજકાલને દુરરાખીને કર્મકરતા,નાકોઇ આફત અડીજાય
માતાસરસ્વતીની કૃપાએ કલમપ્રેમીયોની,પ્રેરણા કલમનોપ્રેમ આપીજાય
અદભુતકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે પાવનરાહ દઈજાય
મળેલદેહને મોહમાયાને દુરરાખીને જીવતા,નાકોઇ તકલીફ અડી જાય 
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
===============================================================

	
January 29th 2022

બજરંગબલી પવનપુત્ર

 હનુમાનજી નો આવો ફોટો લગાવવાથી ઘર માં થશે મંગલ જ મંગલ, હનુમાનજી ની કૃપા થી ખુલી જશે કિસ્મત | Gujju Dhamal
.           બજરંગબલી પવનપુત્ર

તાઃ૨૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત,હિંદુધર્મમાં પવનપુત્ર હનુમાન કહેવાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મીજાય,જે માનવદેહને સુખ આપીજાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અદભુતશક્તિશાલીદેહથી જન્મલીધો,જેમને હિંદુધર્મમાં બજરંગબલી કહેવાય 
સમયને સમજી ચાલતા જીવનમાં,શ્રીરામ સંગે સીતામાતાને મદદ કરી જાય
શ્રીરામના ભાઇલક્ષ્મણને બેહોશીથી બચાવવા,સંજીવની પર્વતથી લાવી જાય
પ્રભુનીકૃપાએ શક્તિ મળી શ્રીહનુમાનને,જે પર્વતને ઉંચકીલાવી આપી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અવનીપર પરમકૃપાળુ પવનદેવ કહેવાય,એ જીવને મળેલદેહને પવનદઈજાય
પ્રભુએ લીધેલદેહમાં ભગવાનને પાવનરાહે,મદદ કરવા પવિત્રભક્ત થઈ જાય
હિંદુધર્મમાં પવનપુત્રને મહાવીર હનુમાન કહેવાય,જે રાજારાવણને બાળીજાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા,શ્રીરામલક્ષ્મણને ખભાપર લંકાલાવી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
****************************************************************