January 1st 2022

પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 Vrat Katha - Lakshya Tv
.           પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 તાઃ૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે જીવનમાં પવિત્રપેમ આપી જાય
કુદરતની આપવિત્રકૃપા જીવને મળે,એ દેહની માનવતા મહૅંકાવી જાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જીવને જગતમાં આવનજાવનનો સંબંધ,એગતજન્મના કર્મથીજ મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ સમયની રાહ,જે અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મની સમજણ મળે,એ સમયની સાથે લઈ જાય 
જીવને મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની સેવાકરાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જગતમાં પરમાત્મા અનેકદેહથી ભારતદેશમાં,માનવદેહ લઈ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારત કહેવાય,જે મળેલમાનવદેહને પુંજાકરાવીજાય
અનેક ભગવાનના સ્વરૂપથી જન્મીજાય,એ પવિત્રદેહથી સુખઆપીજાય
પ્રભુએ લીધેલદેહની ધરમાં ધુપદીપ કરીને,પ્રાર્થના કરી દીવો પ્રગટાવાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
================================================================
January 1st 2022

સમય મળે

 શિવજીને કેમ પસંદ છે શ્રાવણ માસ, કેમ વરસાદથી થાય છે પ્રસન્ન?
.            .સમય મળે

તાઃ૧/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં જીવનુ આગમન મળેલદેહથી,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મરણનો સંબંધ કૃપાએ મળે,એ ગતજન્મના કર્મથીમેળવાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે મળેલદેહને જીવન આપી જાય
સત્કર્મ એદેહને પવિત્રરાહ આપે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનની કૃપા મળે જીવનમાં ભક્તને,એજ સમયની સાથે લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
ના કોઇજ મળેલદેહથી સમયથી દુર રહેવાય,કે ના કોઇદેહથી છટકાય
સમયનીસાથે ચાલવા ભગવાનની કૃપાથાય,જે પવિત્રભક્તિ કરાવી જાય
નિખાલસ ભાવનાથી ભગવાનની પુંજા કરતા,જીવનમાં સુખ આપીજાય
નાકોઇ અપેક્ષા રાખીને જીવનમાં,સવારસાંજ ભગવાનની સેવાજ કરાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
##############################################################